પતિ-પત્ની શોપિંગ માટે ગયા....😇
કેટલી ઉથલપાથલ કર્યા બાદ પત્ની એ ૪૦-૫૦ ડ્રેસ અલગ તારવ્યા.
એનું ય ઘનિષ્ઠ અવલોકન કરી એમાં થી ૧૫ ડ્રેસ અલગ કર્યા.
એમાં થી ૫ અને
છેલ્લે ૧ ડ્રેસ ફાયનલ કર્યો....🥴
આ પ્રક્રિયા માં ૪ થી ૫ કલાક નીકળી ગયા. ...😇😇😇
બિલ ચૂકવી બહાર નીકળતાં
પતિ એ કોમેન્ટ કરી કે
*આદીમાનવ ને સારું હતું કે એની પત્ની ઝાડ નાં પાંદડાં જ પહેરતી હતી...😎*
પત્ની નો સટીક જવાબ...🤫
*તમને શું ખબર કે એને એક એક પાંદડું પસંદ કરવા પેલા ને કેટલા ઝાડ પર ચડાવ્યો હશે...🤭🙊🤭*
તમને તો એ.સી. માં બેસી રહેવામાં પણ પેટ માં ચૂંક આવે છે!!!,,,,,,,,,
નોંધ-
*પત્ની આગળ વધારે દોઢ ડહાપણ કરવું નહીં!!*
Comments