જી હા મિત્રો બસ આટલું કરી જુવો દરરોજ સવારે ઉઠીને જેની પાસે પૈસાની સગવડ જ સવારે ૯ જાવ.જો એક હોય તેઓ પૈસાનું દાન કરતાં જાવ.જો પૈસાની સગવડ ના હોય તો એક પુળો નીરણ ગાયમાતાને નીરણનું દાન કરતાં જાવ . જો એક પુળો નીરણની સગવડ ના હોય તો એક મુઠ્ઠી અનાજ પક્ષીઓને ચણ નાંખતા મુઠ્ઠી ચણની સગવડ ના હોય તો એક બટકું રોટલો કુતરાઓને નાખતાં જાવ.જો એક બટકું રોટલાની સગવડ ના હોય તો એક ચપટી લોટ લઇને કીડીયારું પુરતાં જાવ ..... પણ દરરોજ દરરોજ સવારે ઉઠીને દાન અવશ્ય કરો જેથી તમારાં જીવનમાં ભવિષ્યમાં આવનાર દુખો નહિ આવે અથવા તો આવનારા દુખો 100 % ઓછા થઇ જશે ગેરંટી સાથે અને તમારા જીવનનાં વીધીનાં લેખો પણ ભગવાન બદલી નાંખશે અને તમારું અને તમારા પરિવારનું આવનારું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ થઇ જશે.મારી આ વાતો ભરોસો ન આવતો હોય તો જાતે જ જીવનમાં અનુભવ કરી લો ...

Comments