*બાપુએ એમેઝોનમાં મીઠાઇ માટે ફોન કર્યો...*
આપને શું જોઇએ છે ? 💁
બાપુ :"મીઠાઇ જોઇએ છીએ"
કોલસેન્ટર :
"લાડવા માટે ૧ દબાવો..
રસગુલ્લા માટે ૨ દબાવો..
કાજુ કતરી માટે ૩ દબાવો..
ગુલાબજાંબુ માટે ૪ દબાવો..
કાલાજાંબુ માટે ૫ દબાવો..
બાપુએ લાડવા માટે ૧ દબાવ્યું..
કોલસેન્ટર :
"બુંદીના લાડુ માટે ૧ દબાવો..
મોતીચુર માટે. ૨ દબાવો..
મગજના લાડુ માટે ૩ દબાવો..
ચુરમાના લાડુ માટે ૪ દબાવો..
બાપુએ ૨ દબાવ્યું - મોતીચુર
કોલસેન્ટર :
૧ કીલો માટે ૧ દબાવો
૫ કીલો માટે ૨ દબાવો
૧ ક્વિંટલ માટે ૩ દબાવો
બાપુથી ભુલથી ૩ દબાઈ ગયું...
અને ફડાક દઈને બાપુએ ફોન કાપી નાખ્યો..
કોલ સેન્ટરમાંથી તરત જ ફોન આવ્યો..
તમે ૧ ક્વિંટલ મોતીચૂરના લાડવા નો ઓર્ડર આપ્યો છે , સરનામું બતાવો..
બાપુ - "મેં કોઇ ફોન કર્યો જ નથી"
કોલસેન્ટર : "તો તમારા ભાઇએ ફોન કર્યો હશે તેમને આપો"
બાપુ - અમે આઠ ભાઇઓ છીએ.
જીલુભા માટે ૧ દબાવો
રાજભા માટે ૨
દાદભા માટે ૩
કાળુભા માટે ૪
જયુભા માટે ૫
લાલુભા મા.....
કોલસેન્ટરવાળા એ તરત ફોન કાપી નાખ્યો..
🤣🤣🤣🤣🤣🤣
Comments