*નારી ના 9 અવતાર*
*૧. સવારે કામકાજ માં વ્યસ્ત*
(💁🏻♀- *અષ્ટભુજા* 🤚🏻)
*૨. છોકરાઓ ને ભણાવે*
(👩🏼🏫 - *સરસ્વતી*)
*૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત*
(💰- *મહાલક્ષ્મી*)
*૪. પરિવાર માટે રસોઈ બનાવે*
(🥘🍝- *અન્નપૂર્ણા*)
*૫. પરિવાર ની તકલીફ માં*
*દ્રઢતાથી ઉભી રહે*
(👩🏻🎓- *પાર્વતી*)
*૬. પતિ ભીનો રૂમાલ પલંગ*
*પર નાખે*
( *દુર્ગા* 🤨)
*૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ*
*નીકળે તો-*
( *કાલી* 😡)
*૮. પતિ ભૂલથી એના પિયર*
*વિશે કાઈ કઈ દે* -
( *મહિસાસુર મર્દીની* 👿)
*૯. પતિ જો બીજી સ્ત્રીના*
*વખાણ કરે તો* -
( *રણચંડી* 👹🌪)
🤣😜🤣
*ખુશ નસીબ છે* *"પરણેલા" લોકો*
*જેને દરરોજ માતાજી ના* *નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે.*
*નવરાત્રી ની શુભેચ્છાઓ*
🤗☺️🤹♀️🥳🤹♂️🤭🤔
Comments