ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પોસ્ટ વિભાગમા ધોરણ 10 પાસ અને 12 પાસ માટે 188 જગ્યા પર સ્પોર્ટસ કવોટામા પોસ્ટમેન અને પોસ્ટલ આસીસ્ટન્ટની ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. પગારધોરણ પણ સારુ છે. ફોર્મ ભરવાની તારીખ 23-10-2022 થી 22-11-2022 સુધી છે. આ ભરતીની તમામ માહિતી👇👇👇👇👇👇👇👇👇👇
લીંક પરથી મળી રહેશે.
લાગુ પડતુ હોય તેવા તમામ મિત્રોને શેર કરો.ઘણા મિત્રો આ ભરતીની રાહ જોતા હોય છે.🙏
Comments