એક કડવી વાસ્તવીકતા એક કરતા વધુ કાગળને એક સાથે જોડી રાખનાર પીન જ કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે . એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખૂંચતી હોય છે જે પરીવારને જોડીને રાખે છે ક્યારેય એ પીન રૂપી ઘરના સભ્ય પરીવારની આત્મીયતા માટે જો કડવા શબ્દો કહે તો તેને આનંદ સભર સ્વિકારી લેજો , મન દુઃખ ન લગાવશો . કારણ કે જે દિવસે તે પીન નીકળી ગઈને તે દિ પરીવારના પત્તાઓને વેરવિખેર થતા કોઈનહીં અટકાવી શકે .
આત્મીયતા એ જ સર્વે રોગની દવા છે .🙏🏽
Comments