શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે
શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે .
એક વિનંતી કરું છું કે ... આ સમાચાર નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરજો તમારા દરેક સ્નેહીજનો તથા સગા સંબંધીઓને જાણ કરવા વિનંતી ... શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ કોકલીયર ઈ પ્લાન્ટ સર્જરીથી શક્ય છે .
આ ઓપરેશન ૧૦ થી ૧૨ લાખ રૂપિયા માં થાય છે તે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે લાયન્સ કલબ ધોરાજી ના પ્રયત્નોથી સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ફ્રી ઓપરેશન કરવામાં આવશે . અત્યાર સુધીમાં અમદાવાદના વિખ્યાત ડોક્ટર શ્રી વિનોદ ખંધાર સાહેબ દ્વારા ૪૬૮ થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે . જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના ...
આભાર લાયન્સ કલબ – ધોરાજી , દલસુખભાઈ વાગાડીયા મો . ૯૮૭૯૫૧૧૭૦૭ , સત્યવકતા ટીમ ગુજરાત
Comments