Skip to main content

રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.

 રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.




સારા માણસ  ટિકિટ થી  વંચીત રહે છે. ને

બાહુબલી ને ટિકિટ મળે છે ત્યારે  દિલને એટેક આવેછે.


બધા ભારતીયો ને ચાહવું.


કોઈથી નફરત કરવી નહીં.


ગામ માં સંપ રહે, 

સોસાયટી માં સંપ રહે, 

કુટુંબ માં સંપ રહે એનુ  ધ્યાન રાખવુ.


રાજકીય ઉમેદવાર નું ખેંચવું નહિ.


બાકી આજે આ પાર્ટીમાં છે, એ કાલે બીજી પાર્ટી માં જતા રહેશે, 

ને જે આજે બીજી પાર્ટી માં છે, એ કાલે પહેલી પાર્ટીમાં જતા રહેશે.


બહુ  દુઃખી  થવું નહીં. 

જાડી ચામડી ના થવું. 

ધંધામાં ધ્યાન  રાખવું.


કોઈ પક્ષ ને વધારે શક્તિશાળી સમજી કુદી ના પડવું.


તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.


👉 વીજળી ની બચત કરવી. 

👉ટ્રાફિક ના નિયમો પાળવા. 

👉ગંદગી ના કરવી.

👉સગા ભાઈને  આર્થિક મદદ કરવી.


કોઈને નડવું નહીં.


👉સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.


👉ગરીબ ફેરિયા પાસે બહુ  કસ નો મારવો.


👉ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.


👉તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં.


આવી અનેક દેશહિત ની સેવા છે જે તમે કરી શકો.


બાકી ટીવી ના ડિબેટ માં દેશહિત મા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં


અને


મોટેથી ટીવી નો *અવાજ* કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને *ખલેલ* પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના *મેસેજ* વોટ્સઅેપ માં *ફોરવર્ડ* કરી સામાં નો સમય *બગાડવો* નહીં.


આ બધી દેશસેવા જ છે.


પ્રિય દેશવાસીઓ રાજકિય લોકો, 

જે  ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે એ દેશહિતના હોતા નથી, પણ ફક્ત ચૂંટણી જીતવાનાજ હોય છે, 

માટે ધંધામાં ધ્યાન આપો.


મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.


વિચારવા 🤔 જેવુ ખરુ કે નહી???

🙏🙏🙏🙏🙏🙏🙏


બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે,

એક : શિક્ષણમાં રાજકારણ વધુ છે એ, અને

બીજુ : રાજકારણમાં શિક્ષણ ઓછુ છે એ...!!


*Its reality* it's true


*🪀અમારા ગ્રુપમાં જોડાવવા માટે* ⤵️https://chat.whatsapp.com/LyHibHnQRTDGyp0oqH6eID

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે