Skip to main content

રાજકોટ ના ગેલેક્સી ટૉકીઝ નો છેલ્લો સીન 25-12-2022

 રાજકોટ ના ગેલેક્સી ટૉકીઝ નો છેલ્લો સીન  25-12-2022



સૌરાષ્ટ્ર-ગુજરાત ની પ્રાઈડ ગણાતી ગેલેક્સી ટોકીઝ ના ઈતિહાસ માં ડોકિયું કરીએ તો રાજકોટ ના રેસકોર્સ પર આવેલ ગેલેક્સી સિનેમા ની શરૂઆત સને 1968 માં થઈ હતી અને તેમાં પહેલું પિક્ચર આવ્યું હતું "આંખે' આ પિક્ચર ના પ્રિમિયર શો માં તેના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર,માલાસિંહા ફિલ્મ ના પ્રોડ્યુસર રામાનંદ સાગર ઉપસ્થિત રહયાં હતાં તેમજ ઉદ્દઘાટન તે વખતના ગુજરાત ના ગૃહપ્રધાન જયરામભાઈ પટેલ ના વરદ હસ્તે થયું હતું.આ સિનેમાના માલિક એવા મોટીપાનેલી ના વતની વાલજીભાઈ જગજીવનભાઈ ભાલોડિયા પરિવારે ભારે હોંશ થી આ ટોકીઝ નું નિર્માણ કર્યું હતું.તે સમય માં અધધધ કહી શકાય એવા અંદાજે 22 લાખના ખર્ચે આ ટોકીઝ બન્યું હતું.રાજકોટ માં વર્ષો જૂના ચાર ટોકીઝ હતાં ને પાંચમું ડીલક્સ ટોકીઝ બન્યું જેમાં પહેલી ફિલ્મ "બલરામ શ્રીકૃષ્ણ" આવી હતી ને ત્યારબાદ છઠ્ઠી ટોકીઝ તે આ ગેલેક્સી. ગેલેક્સી માં શરૂઆત માં 945 સીટ ની કેપેસિટી હતી. લોકો ફિલ્મો જોવા તો હાઉસ ફૂલ જતાં પણ શરૂઆત માં કેટલાક લોકો તો ફિલ્મો ને બદલે આ ગેલેક્સી ટોકીઝ જોવા જતાં!


ગેલેક્સી સિનેમા ની બીજી ખાસિયત એ હતી કે, ફિલ્મ શો શરૂ થવાનો જે ટાઈમ લખ્યો હોય બરાબર એજ ટાઈમે પિક્ચર નું સેન્સર બોર્ડ નું સર્ટી પરદા પર આવી જતું એટલે કે એજ ટાઈમે પિકચર ચાલુ થઈ જતું...એટલે સુધી કે દર્શકો પોતાની ઘડિયાલ શો ના ટાઈમે મેળવી શકતા!! રશ્મિભાઈ અને રાજેશભાઈ ભાલોડિયા તેમજ જીવનલાલ પટેલ જેવા સંચાલકો એ આ સિનેમા નું સુપેરે આવું સંચાલન કર્યું છે


સને 1973 માં જ્યારે ગેલેક્સી માં પાકિઝા ફિલ્મ ના પ્રિમિયર શો માં કમાલ અમરોહી સાથે એકટર રાજકુમાર ગેલેક્સી માં પધાર્યા ત્યારે આ લેખક ને પણ રાજકુમાર સાથે હાથ મિલાવવા નો ચાન્સ મળ્યો હતો ને તે વખતે તો હરખ માં બે ઇંચ ઊંચા હાલ્યા હતાં!


લોકોમાં આજે સુધી સિંગલ સ્ક્રીનવાળા માત્ર બે જ સિનેમા 70 M.M. ની સુવિધાવાળા હતા એક આ ગેલેક્સી ને સેકન્ડ પોરબંદરનું પેરેડાઈઝ સિનેમા.હા,બીજા કોઈ સિનેમા સિનેમા પરનો અર્થ એ કે 70 M.M.વડો હશે પરંતુ 70 M.M. પ્રોજેક્ટ આ બેનેમા જ નેટવર્કમાં એ પાકું... એનું 70 M.M.વાળું પિક્ચર શોર્ટ જોવાની ખારી આ બે સિનેમા જ પસંદ કરે છે. વર્કાય ગેલેક્સી માં એક રૂપિયા ના ખર્ચે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ શરૂ કરી તો પછી તો ઈંગ્લીશ કે હિન્દી ગીતની મજાક થોડી ઑર જ હતી....


 ગેલેક્સી સિનેમા ની બીજી ખાસ શરૂઆત એ હતી કે, ફિલ્મ શોનો જે ટૅમ્યો લખ્યો હોય તો એજ એજાઈમે પિક્ચર નું સેન્સર બોર્ડનું સર્ટી પરદા આવી જતું એટલે કે એજ ટાઈમે પિકચર ચાલુ જતું...એટલે સુધી કે દર્શકો પોતાની ઘડિયાલ શો નાટક સ્ટ્રેસ!! રશ્મિભાઈ અને રાજેશભાઈ ભાલોડિયા તેમજ જીવન પટેલ જેવા સંચાલકો એ સિનેમાનું સુપેરે સંચાલન કર્યું છે.


 સને 1973 માં ગેલેક્સી માં પાકિઝા ફિલ્મ ના પ્રિમિયર શો માં જ્યારે કમાલ અમરોહી સાથે એકટર રાજકુમાર ગેલેક્સી માં પધાર્યા ત્યારે આ લેખક ને રાજકુમાર સાથે હાથ મિલાનો તે ચાન્સ મળ્યો હતો ને ઘણા સમય માં તો હરખ માં બેંચ ઉચ્ચ વર્તમાન અસ્તિત્વ!


રાજકોટમાં કુલ 14 ટોકીઝ બિઝનેસ...ધીમેધીમે એક પછી એક બંધ થઈ ગયા છે. વાત રહી છે કે,"તે હિ ના દિવસ ગતા:" એટલે કે અમારા એ દિવસો વહ્યાં ગયા....


 આજે આ શબ્દો લખવાનું પ્રયોજન સમગ્ર જ કે યુગાઈ બદલો... કંઈક નવું.... ગેલેક્સ ટોકીનું પિક્ચર પૂરૂં કરવાનું કામ કરી રહ્યું છે. ને આવીને જેસીબીનું બુલડોઝર.... અને શરૂઆતની શરૂઆત તેની...આજે આ ખરીદીમાં એલ્લીવાર જોઈલ્યો તમારી આ માનીતા સિનેમા ને...ને બોલી દ્યો બાય...બાય

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે