દિકરી ને જોવા માટે દિકરાવાળા આવ્યા (ગુજરાતી જોક્સ)
દિકરી જોઇ ગમતા...દિકરાવાળા એ જણાવ્યું કે હવે
દિકરી અમને ગમી છે.વડીલ *અમારે ફક્ત કંકુ ને કન્યાજ જોઈશે .*
વાત સાંભળી દિકરી ના પિતા જણાવું કે : માફ કરજો ,
અમો ફક્ત દિકરી જ આપને આપી સકીશું ,
*બાકી કંકુ તો નહીં.* 😩
દીકરા ના પિતા : પણ આપને કંકુ આપવા શુ વાંધો છે. ...
દીકરી ના પિતા : તમે મારી મુશ્કેલી કેમ સમજતા નથી,... *કંકુ મારી વાઈફ છે...*
😜 😆 *રવિવારીય રવિવારીય હાસ્ય*😃😄
Comments