કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો ઈલાજ
*ઔષધીઓ:-*
• 100 ગ્રામ હળદર
• 200 ગ્રામ આંબળા
• 100 ગ્રામ મેથીદાણા
*ઉપયોગની રીતઃ-*
~ આ ત્રણેયને મિક્સ કરીને પીસી નાખો અને બોટલમાં ભરી દો, આ ચૂર્ણ દરરોજ સવાર અને સાંજ પાંચ ગ્રામ ગરમ પાણી સાથે લો.
*ફાયદાઓ:-*
~ આનાથી તમામ પ્રકારના હાડકાના દુખાવા અને ગોઠણના દુખાવામાં ખુબ જ ફાયદો થાય છે થતા કમરના દુખાવામાં ખુબ જ અસરકારક છે.
Comments