Skip to main content

બાવન પત્તા નો ખેલ

 બાવન પત્તા નો ખેલ*

♠️♥️♣️♦️


પત્તાનો અર્થ.....

આપણે પત્તા રમીએ છીએ, મજા કરીએ છીએ. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે *પત્તાની ડિઝાઈન નુ વિજ્ઞાન શું છે..?*

 અને સાથે જ તે પ્રકૃતિ સાથે પણ સંબંધિત છે.

 લીસ્સા અને લંબચોરસ કાગળમાંથી બનેલા પત્તાં લાલ, કાળી,ચરકટ, અને ફલ્લી એમ *ચાર* પ્રકારના હોય છે.

દરેક જાતનાં 13 કાર્ડ, દરેક મળીને કુલ 52 કાર્ડ બને છે.

પત્તાં ના એક્ થી દશ અંક સુધીના કાર્ડ + ગુલામ, રાણી અને રાજા સુધી ના ચિત્રો !!!!


*1)*. 52 પત્તાં=52 અઠવાડિયા

*2)*. 4 પ્રકારના રંગ = 4 ઋતુઓ

*3)*. દરેક રંગના 13 પત્તાં= દરેક ઋતુના 13 અઠવાડિયા.

*4)*. બધા કાર્ડના અંકનો સરવાળો એટલે 1 થી 13 = 91 × 4 = 364

*5)*. જોકર. 364+1= 365દિવસ= 1 વર્ષ

*6)*. + એક વધારાનો જોકર, 365 +1=366 દિવસ એટલે લીપ વરસ

*7)*. 52 કાર્ડ્સમાં 12 ચિત્ર કાર્ડ = 12 મહિના.

*8)*. લાલ અને કાળો રંગ= દિવસ અને રાત!

            -------------

2.*દુળી - પૃથ્વી અને આકાશ,

3.*તીળી = બ્રહ્મા,વિષ્ણુ, મહેશ,

4.*ચોકો*- ચાર વેદ 

 5.*પંજો*= પંચ પ્રાણ (પ્રાણ,અપાન,વ્યાન,ઉદાન,સમાન

6.*છગ્ગો*- ષડરિપુ (કામ,ક્રોધ,મદ, આસક્તિ,મત્સર,લોભ)

7.*સત્તો* - સાત સમુદ્ર

 8.*અઠો*- અષ્ટ સિદ્ધિ

 9.*નવો* - નવ ગ્રહ

 10.*દશો*- દસ ઈન્દ્રિયો

11, *ગુલામ* - મનની વાસના

 12, *રાણી*- માયા

 13, *રાજા* - બધી ઈન્દ્રિયોનો શાસક


   અને અંત મા જ્યાંથી શરુ થાયછે તે..

 *એક્કો*- માણસનો અંતરાત્મા!


આ છે *"બાવન પત્તા"* નો ખેલ.. 

♦️♠️♥️♣️

આવુ જ ચોપાટ અને સોગઠા નુ છે પણ ફરી ક્યારેક...!!

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે