🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠
🔴🔴 હાર્દિક આમંત્રણ 🔴🔴
ઇષ્ટદેવની કૃપા અને આપ સૌના આશીર્વાદથી આગામી 8 અને 9 ઓક્ટોબરના શનિ-રવિના રોજ અમો દિવાળીનુ સફાઈકામ આરંભ કરી રહ્યા છીએ તો આ પ્રસંગે આપ પણ ઉપસ્થિત રહી કામમા હાથ બટાવશો તેવી આશા.... આપની હાજરી અનિવાર્ય છે.
🤷♂️ કોઈ બહાના નહી ચાલે🤷♂️
🛑 સબકા સાથ, સબકા વિકાસ 🛑
🪜🪣🚰🚿🛁🪜🪣🚰🚿🪜
Comments