તમે કબરબિજ્જુ ( ઘોર ખોદીયું )નામ તો સાંભળ્યું જ હશે, એક એવો જીવ જે કબ્રસ્તાન હા, સ્મશાન મા નહિ ફક્ત તે કબ્રસ્તાનમાં જ જોવા મળે છે.
તે દેખાતું પણ નથી કારણ કે તે જમીનની અંદર રહે છે. તે મળદાને ખાય છે.
ઘણીવાર લોકો કબ્રસ્તાન નજીકથી પસાર થતા હોય છે ત્યારે એવું લાગે છે કે કોઈ વ્યક્તિ બૂમો પાડી રહી છે. આ અવાજ માત્ર કબરબિઝુનો છે. લોકો ડરી જાય છે અને ભૂતનો અવાજ સમજી જાય છે.
નીચેના વિડિયોમાં કબરબિજ્જુ જુઓ અને અવાજ સાંભળો, બધું સમજાઈ જશે.
Comments