*વિશ્વ નું સૌથી ઝેરી "ઈર્ષ્યા"...*
*વિશ્વ નો સૌથી બેસ્ટ મલમ છે "મધુર વાણી"...*
*વિશ્વ ની સૌથી મોટી યુનિવર્સિટી છે "માં બાપ"...*
*વિશ્વ માં સૌથી મોટો શત્રુ છે "નકારાત્મક મન"...*
*વિશ્વ નું સૌથી મોટું રહેવાલાયક સ્થળ છે "કોઈનું હૃદય"...*
*વિશ્વ નું સારા માં સારું "મ્યુઝિક" છે તમારા પોતાના દિલ ની "ધડકન",કારણ કે એ "ભગવાને" પોતે જ કમ્પોઝ કરેલું છે અને વિશ્વની બધી જ તકલીફો નું એન્ટીબાયોટિક છે... "સારા મિત્રો"*
👍😊
Comments