😜😜😜😜😜😜😜😜 *રવિવારીય હાસ્ય* 😜😜
આવનાર ભરતી - *MLA*
કુલ જગ્યા- *182*n
પગાર ધોરણ - *બેઝિક
45000+જેવી તમારી આવડત*
*5 વર્ષ ની નોકરી, આજીવન પેંશન*
*ગાંધીનગર માં બંગલો*
*તમને ગમે એટલું T.A.D.A*
*NO TEX*
*મોબાઈલબિલ પણ મળશે*
*બીજી ઘણી નામી અનામી સુવિધાઓ મળશે*
*અભ્યાસ ની કોઈ જરૂર નથી*
*તમારે માત્ર ફોર્મ ભરવાનું છે*
લાયકાત :
1. સ્માર્ટ જુઠ બોલતાં આવડતું હોવું જોઈએ .
2. ખોટી લાલચો ,પ્રલોભનો અને ખોટા વચનો આપવાનું કૌશલ્ય હોવું જોઈએ .
3. ખોટા હાવભાવ બતાવવાની ખાસિયત હોવી જોઈએ.
4. કાચીંડાની જેમ રંગ બદલતાં આવડવું જોઈએ.
5. સ્વમાન નેવે મુકી ઘુંટણીએ પડવાની ક્ષમતા હોવી જોઈએ .
6. બોલીને ફરી જનારને પહેલી પસંદગી આપવામાં આવશે.
😆😆😆😆😆😆😆😆😆😆
Comments