Skip to main content

જીવનમાં ઉતારવા જેવા -સુવાક્યો

 વ્યસન છોડી દો તો..... કસરત જ છે.


કોઈને નડો નહી તો....સમાજ સેવા જ છે. 


પાપ ના કરો તો...... પુણ્ય જ છે.


જેના લીધા છે એને પાછા આપી દો તો....દાન જ છે.




અને હા કોઈ તમારું સારું કરે તો તેનું સારું ના કરી શકો તો કાંઈ નહી પણ ખરાબ ન કરો તો એ.... સૌથી મોટું સત્કર્મ જ છે.

Comments