ચૈત્ર મહિનો મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો.
ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે.*
*આપણે બીજે કશે ના જઈ બસ શકીએ પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ . . .*
*કીડીયારું બનાવવાની રીત :-*
બાજરાનો લોટ*
*રવો*
દળેલી સાકર*
*સફેદ તલ*
*અને થોડું ઘી.*
*આટલું મિક્સ કરીશું એટલે કીડીયારું તૈયાર . . .*
*આપણી સૂચના પ્રમાણે કરિયાણાની દુકાનવાળા પણ આ મિક્સચર બનાવી આપે છે.
*🙏 હા, પણ જેટલું બને એટલું આ શુભ કાર્ય રોજ ને રોજ કરજો. ચૈત્ર મહિનો ચાલુ થઈ રહ્યો છે. ( તા. ૨૨.૦૩.૨૩ થી ૨૦.૦૪.૨૩ )*
*🙏 કીડીયારું પૂરવાનો લાભ અચૂકલેશોજી.
*🙏 એક મૂક જીવને સંતોષ આપવા પ્રયત્ન કરજો.*
*🙏એક મુઠ્ઠી કીડીયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે.*. મંથન
Comments