જીવન માં આવી ભૂલો ક્યારેય ના કરવી.
Image Credits : pixbay.Com |
1.મતલબી માણસ ને ક્યારેય સાથ આપવો નહીં.
2.ધર્મ વિરોધી માણસ પર ક્યારેય ભરોસો કરવો નહિ.
3. ધર્મ માટે લડતા માણસ ને ક્યારેય એકલો મૂકવો નહિ.
4. સમાજ ને ક્યારેય એકલો મૂકવો નહિ.
5. સમાજ વિરોધી ની સાથે રહેવું નહિ.
6. સમાજ ને વેચતા માણસ નો સાથ આપવો નહીં.
7. માં બાપ નો ના થયો હોય તેનો વિશ્વાસ કરવો નહિ.
8. મોકો આપ્યા પછી ભૂલી જાઇ તેને બીજી વાર મોકો આપવો નહીં.
9. એક વાર તમારા વિશે ખરાબ બોલ્યા હોય તેના પર વિશ્વાસ કરવો નહિ.
10. સંકટ સમયે તમારી સાથે ઉભા રહે તેવા ને ક્યારેય છોડવો નહિ.
11. વિશ્વાસ ઘાતી સાથે ક્યારેય ધંધો કરવો નહિ
Comments