વાહ, ચાવડા પરિવારના યુવાનોમાં અદકેરી ધાર્મિક ભાવના : ભાવપરમાં શ્રી મેલડી માતાજીના મંદિરના પુનઃનિર્માણની સેવામાં લાગ્યા!
વાહ, ચાવડા પરિવારના યુવાનોમાં અદકેરી ધાર્મિક ભાવના : ભાવપરમાં શ્રી મેલડી માતાજીના મંદિરના પુનઃનિર્માણની સેવામાં લાગ્યા!
ઉપર તસવીરમાં દેખાતા તમામ યુવાનો જે ચાવડા પરિવારના યુવાનો છે અને હાલમાં તેઓ માળિયા તાલુકાના ભાવ પર ગામમાં વાળા મેલડી માતા ના મંદિરનું પુનઃ નિર્માણ કાર્યમાં લાગેલા છે અને ચાવડા પરિવારની એકતા તેમજ તેમના પરિશ્રમથી માતાજીનું મંદિર નવનિર્માણ પામી રહું છે તો ખરેખર આ એક ખૂબ સારી નિશાની કહેવાય અને સમાજ એકતાની આ એક સારી પ્રવૃત્તિ કહેવાય આ તમામ પ્રવૃત્તિના માર્ગદર્શક શ્રી દામજીભાઈ ચાવડા જેવો નિવૃત પોસ્ટ કર્મચારી છે તેમના માર્ગદર્શન જડે ચાલી રહ્યું છે તો મને માહિતી મળી કે સમાજ એકતા ની આ એક સારી પ્રવૃત્તિ અને પાછી ધાર્મિક પ્રવૃત્તિ ચાલી રહી છે તો આ પ્રવૃત્તિને મંથન ગ્રુપ દ્વારા બીરદાવા માં આવે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે
આ કાર્ય માં સતત રાજકોટ થી સીએ નું કામ કરતા મિલન ઉફે કાનાભાઈ અશોકભાઈ ચાવડા હાજર રહી પૈસા તથા શ્રમ કરી રહ્યા છે.
Comments