Image by VISHAL KUMAR from Pixabay |
દૂધ ન બગડે એટલા માટે ફ્રીજમાં મુકાય છે. શાકભાજી, દવા, રાંધેલા અન્ન ન બગડે માટે ફ્રીજમાં મુકાય છે
માણસ ન બગડે તેવી વ્યવસ્થા ખરી? હા, એના માટે ની વ્યવસ્થા નું નામ છે "સત્સંગ".
જીવનમાં શાંતિ મેળવવા માટે "હવાફેર" નહીં પણ "મનફેર" કરવાની જરૂર છે. અને તે "સત્સંગ" થી જ થાય છે.
તાવ ઉતરે તે 'દવા' લાગું પડ્યા ની નિશાની છે તેમ આપણું "આચરણ" સુધરે તે "સત્સંગ" લાગું પડ્યા ની નિશાની છે.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Comments