🚗🏍️ *વાહન અકસ્માત સારવાર યોજના*
આ યોજના અંતર્ગત રોડ અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય આપે છે.
*યોજનાની વધુ માહિતી* ⤵️
ગુજરાત રાજ્યની હદમાં કોઇપણનું અકસ્માત થાય.તે વ્યક્તિ ગુજરાતની હોય કે ગુજરાત બહારની હોય...
તેને ઇજા થાય તો તેની સારવારનો 50 હજાર સુધીનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે.
*કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરશે તો પણ મળશે ૫૦૦૦૦/- ની સહાય*
*યોજનાના ફોર્મ અને પરિપત્ર* માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ⤵️
આ ઉપયોગી માહિતી તમામને મોકલવા વિનંતી 🙏
Comments