Skip to main content

નિવૃત થયેલા મિત્રો ને સપ્રેમ No Tension

 નિવૃત થયેલા મિત્રો ને સપ્રેમ

No Tension




       




છોડી દ્યો આ બધું  tension

ખાઓ પીઓ જલસા  કરો ,

          મોજ થી ઉડાઓ pension.&; 

હુકુમ ચાલે  છે  ત્યાં સુધી

        કરી લ્યો હકુમત , ભાઈ.!!

પછી, બૈરા છોકરાઓ પણ 

    નહિ માને કોઈ suggestion.!!



ગુસ્સે થવાની ,ગુસ્સો કરવાની

            ઉમર તો ગઈ હવે..!!

કોઈ સોરી કહે તો પણ , 

    શાંતિથી કહેજો  

No mention..!!



હાથમાં છે વહેવાર ત્યાં સુધી

        રાખો બધુય  હસ્તગત ,

પછી પાણી માટેય પૂછવું પડશે,

        એવી થશે position..!!



શરતોમાં જીત્યો  છું ને ,

       શરતોમાં ઘણું હાર્યો છું..!!

હવે કહો જિંદગી ને , 

  Don't apply any condition .!!



 ગુમાવ્યું એનો ગમ ના કરો ,

      મળ્યું છે એમાં મોજ કરો ,

 કેમ કે , ક્યારે હાર્ટ બેસી જશે,

       Without any mention ..!!



ક્યારેક પાપ કર્યા હોય તો 

    એનું કરી લેજો પ્રાયશ્ચિત..!!

ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,

       Without any objection.!!



દોડ ધામ ચિંતા ઉતાવળ , 

   મેલો અભરાઈ એ આ ભૂતાવળ,

બીપી , સુગર ને કહો રુક જાઓ,

     આગળ નથી કોઈ   permission..!!                     .  


મુત્યુ આવે તો મરવાનું મજાથી ,

     ડરવાનું નહિ ભગવાન ની સજાથી,

અને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું ,

     આપ્યા વગર કોઈ option..!!

😊😍🙂🙄🤔👍🏼

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/