Skip to main content

શંખના વિવિધ સરળ નુસખાઓ

 શંખના વિવિધ સરળ નુસખાઓ


 
રોજ સવારે દક્ષિણાવર્તી શંખમાં થોડું ગંગાજળ નાખીને આખા ઘરમાં છાંટવું (ખાસ કરીને ચારેય ખૂણાઓ ૫૨) જોઈએ. તેનાથી ભૂતપ્રેત તથા દુષ્ટાત્માઓની હેરાનગતિમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે.


× એક કાચની વાટકીમાં લઘુ મોતી શંખ રાખીને તેને પથારી કે પલંગની નજીક રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દાંપત્યસુખમાં અનોખો અનુભવ થાય છે. જાતીય જીવન સુખદ બને છે. પતિ-પત્ની આ શંખના જળથી આચમન કરીને પોતાના માથા પર અભિષેક કરે તો પરસ્પર વૈમનસ્ય દૂર થાય છે. ...ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો લક્ષ્મીજીનો ઘરમાં સ્થિર વાસ થાય


છે. આ શંખનું વિધિવિધાનપૂર્વક પૂજન કરવાથી તથા પોતાના વ્યવસાય


સ્થળે રાખવાથી હંમેશાં શુભ પરિણામ અને ઋણમુક્તિ મળે છે. પોતાની માતા પાસેથી ચોખા ભરેલો એક મોતી શંખ પ્રાપ્ત કરો તથા તેને વિદેશયાત્રા સંબંધિત કાગળો કે દસ્તાવેજો પાસે મૂકો. આમ કરવાથી તમારાં વિઘ્નો દૂર થશે અને બહુ જ જલદી વિદેશગમન કરી શકો.


. વેપાર-વ્યવસાયના સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ નીચે એક દક્ષિણાવર્તી શંખ રાખીને તેનું દરરોજ પૂજન કરવાથી તથા તે શંખમાં રાખેલા ગંગાજળને છાંટવાથી સમસ્ત પ્રકારની બાધાઓ દૂર થાય છે અને વેપારમાં ઉન્નતિ થવા લાગશે.


કોઈ પણ શંખમાં આખી રાત પાણી ભરી રાખીને સવારે તે પીવાથી


રોગોમાંથી મુક્તિ મળે છે. મૃત્યુમુલ્ય કષ્ટથી પીડાતી વ્યક્તિ પણ સ્વસ્થ


બની શકે છે.


» શંખ ઘસીને આંખો પર લગાવવાથી આંખનો સોજો તથા બીમારી દૂર થાય છે. શંખની ભસ્મનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી શૂળ, વાત, પિત્ત અને કફ સંબંધિત વિકારો નષ્ટ થાય છે.


» ખેતરમાં પાણી સીચતી વખતે કોઈ શુભ મુહૂર્તમાં ૧૦૮ શંખોદક પણ મેળવી દો. તેનાથી પાકમાં વૃદ્ધિ થશે. અનાજ ભંડારમાં કીડા- મંકોડાઓથી અનાજને બચાવવા માટે મંગળવારના દિવસે ત્યાં શંખનાદ કરવો જોઈએ.


શંખની ભસ્મ સાથે કારેલાના રસમાં ગાયના દૂધનું સેવન કરવામાં આવે


તો મધુમેહમાં રાહત મળે છે.


કોઈ પણ શંખમાં પાણી ભરીને રાખો. રાત્રે ભોજનના અડધો કલાક પહેલાં તે પાણી પી જાઓ. આવું ત્રણ દિવસ કરવાથી કબજિયાતમાંથી મુક્તિ મળે છે.


ત્વચા રોગ થયો હોય તો શંખની ભસ્મને નારિયેળના તેલમાં મેળવીને લગાવવી. રાત્રે શંખની ભસ્મ લગાવવી અને સવારે સ્નાન કર્યાં પછી શંખોદકથી સાફ કરવું. આટલું કરવાથી ત્વચા રોગમાંથી મુક્તિ મળે છે. » અન્નપૂર્ણા શંખમાં ગંગાજળ ભરીને દરરોજ


સવારે પીવાથી સ્વાસ્થ્યના


વિકાર દૂર થાય છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે