સોનમ વાંગચુકના પ્રસિદ્ધ કે પારેએક શિક્ષક, એક વિચાર અને એક પરિવર્તનકર્તા...
1. HIAL (Himalayan Institute of Alternatives, Ladakh) ની સ્થાપના પરંપરાગત + આધુનિક શિક્ષણનું અનોખું મોડેલ.
2. Ice Stupa ગ્લેશિયર પ્રેરણાથી કૃત્રિમ હિમ સ્તૂપ બનાવી ખેતી માટે પાણીનો સંગ્રહ.
3. સૌર ઊર્જા અને શૂન્ય ઊર્જાવાળું પેસિવ હાઉસ ટેક્નોલોજી વિકસાવી
4. પર્યાવરણ સંરક્ષણ માટે સતત અભિયાન સસ્ટેનેબલ લદ્દાખ માટે જીવન સમર્પિત.
5. યુવાનો અને વિદ્યાર્થીઓમાં નવા વિચારોની ચેતના જગાવી
6. રેમન મેગ્સેસે એવોર્ડ (2018) દક્ષિણ એશિયાનું પ્રતિષ્ઠિત "એશિયાનું નોબેલ" ગણાતું પુરસ્કાર.
7. લદ્દાખના લોકોના હક્કો માટે શાંતિપૂર્ણ માર્ગે લોકશાહી સંઘર્ષ.
મુખ્ય મૂલ્યો: 🎓 શિક્ષણ | 🌿 પર્યાવરણ | 💡 નવાચાર | 🤝 નેતૃત્વ | 🌍 સતત વિકાસ
પ્રેરણાદાયક વિચાર:
"સાચો વિકાસ ત્યારે જ શક્ય બને, જ્યારે માનવ અને પ્રકૃતિ સાથે આગળ વધે." — સોનમ વાંગચુક

Comments