રમકડાંની કારથીમાંડી કોમ્પ્યુટરમાં ઉપયોગી ઈલેકટ્રીક મોટર ધર, ઓફિસ કે ઉધોગમાં ઈલેકટ્રીક સાધનો તેમજ યંત્રમાં ચક્રકાર ગતી આપતી ઈલેકટ્રીક મોટર વિજ્ઞાનની સૈથી માહાન શોધ છે. એક સ્વિચ પાડતાં જ ચક્ર ગોળ ગોળ ફરવા લાગે તમારી આસપાસ નજર કરો.રમકડાં, કોમ્પ્યુટર ની હાર્ડડિસ્ક,સીડી ડીવીડી પ્લેયર વોશિંગ મશીન, મિક્સર આ બધા સાધનમાં મોટર નો ઉપયોગ થહેલો હશે ઈલેકટ્રીક પાવર, મેગ્નેટીઝમ અને ગતિ નો સંબંધ ઈ.સ.1820 માં એમ્પિયર નામના વૈજ્ઞાનિક શોધેલો. મોટર પાછળનું આ મુળભુત વિજ્ઞાન છે.ઈલેકટ્રીક મોટર શોધમાં માઈકલ ફેરાડે,વિલિયમ સ્ટજૅત અને જોસેફ હેનરીનો મુખ્ય ફાળો છે. મોટર નો મુળભુત સિદ્ધાંત સાવ સાદો છે. એક સાદા વાયરનો ' યુ 'આકારનો ગાળીયો બનાવી તેને નળાકાર ચુંબકની વચ્ચે મુકી તેમાં વીજપ્રવાહ આપવાથી વાયરનો ગાળીયો ચક્રકાર ફરવા લાગે. વાયરમાં વીજપ્રવાહ વહે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને આ ક્ષેત્ર તેની નજીક રહેલા નળાકાર ચુંબકના ક્ષેત્ર સાથે પ્રતિક્રિયા કરે છે. ચુંબકના બે સમાન ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ પામે છે. એટલે એકબીજા થી દુર ધકેલાય છે જયારે વિરુધ્ધ ધ્રુવો એકબીજાથી આકષૉઈન...
Science & spiritual Blog