Skip to main content

Posts

Hardik pandya motivation Quotes

 

તાજેતર માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મૃત્યુ થયું. જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચનો આપ્યા...

તાજેતર માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મૃત્યુ થયું. જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચનો આપ્યા... દરેક માં-બાપ આ બાબતે આત્મ નિરીક્ષણ કરે 👇🏼👇🏼   1. બાળકને સવાર સુધીમાં ઊંઘ પુરી કરવા દો. 2. સવારે નાસ્તો કરાવ્યા વિના સ્કુલે ના મોકલો. 3. બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ. 4. સ્કૂલ હોમ વર્ક પૂરૂં કરવા બહુ દબાણ ના કરો. 5. ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો. 6. સ્કુલેથી આવતાં વેંત જબર દસ્તી જમવા ના બેસાડી દો. 7. બાળકને આરામ કરાવ્યા વિના હોમવર્ક ના કરાવો. વાલીઓ 4 થી 10 વર્ષના બાળકોને કલેક્ટર IPS, IIM, IIT IAS બનવાના સપના ના દેખાડો. પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉમરે શાળાએ જતા...?? શું ભણતા..?? કેટલો બોજ હતો..?? આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ..?? શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ..?? શા માટે આપણા બાળકના બચપણને મારી નાખીએ છીએ..?? આપણે તેની પાછળ શા માટે આદુ ખાઇને પડીએ છીયે..?? નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ..?? ક્રૂરતા કેમ..?? હ્રદય ઉપર હાથ મૂકી વિચારો... કે આપણે જાણ્યે-અજાણ્યે પોતાના બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયા થી વંચિત કરીએ છીએ, દર...

dr br ambedkar motivational quotes in hindi

 

Gujarati jokes 🤣