Skip to main content

Posts

Happy diwali 💥💥💥

  આવતી કાલ થી શરૂ થતું દિવાળી નુ શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,  વાઘબારસથી પ્રગતિના દ્વાર ખૂલે ,  ધન તેરસથી સુદ્ધ ધન પ્રાપ્ત થાય ,  કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય ,  દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,  “ નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય ,  ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે ,   ત્રીજ  થી ત્રેવડ વધે , ચોથ થી ચતુરાઈ વધે ,   લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,  શાંતિ સમૃદ્ધિ , સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું .

વ્હાલી દીકરી યોજના દીકરી વહાલનો દરિયો.

 * ▪️વ્હાલી દીકરી યોજના* દીકરી વહાલનો દરિયો.  *💸૧,૧૦,૦૦૦ રૂપિયાની સહાય* *❓શુ લાભ મળશે* *❓કોને લાભ મળશે* *❓યોજનાનો લાભ ક્યાંથી મળશે* *⤵️યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો* 🔗🔗 https://www.4gojas.com/2020/07/vhali-dikri-yojna-full-detail-budget.html *👏🏻જરૂરિયાત સુધી પહોંચાડો*

Survey for iti trainees

  https://imsva91-ctp.trendmicro.com/wis/clicktime/v1/query?url=https%3a%2f%2fforms.office.com%2fr%2f5wPx6ykUt9&umid=616B75B3-EAC1-3105-8737-970E87325FC0&auth=777990cd74cc620430ea9ccd0417e323e70695df-a8419c206a3a321ee115d8134c1400eda891a08b

વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે.

  વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે. image source ; SeekPNG.com નરેન્દ્ર મોદી જાહેર સભા હોય , પક્ષની બેઠક હોય કે સરકારી કાર્યક્રમ . તેઓ ક્યારેય ભાષણ નથી કરતાં , પરંતુ સામે ઉપસ્થિત મેદની સાથે વાર્તાલાપ કરે છે . ભાષણ શબ્દ જ તેમને અરુચિકર લાગે છે અને આ વાર્તાલાપની ભાષા તેમની આગવી ઓળખ બની ગઈ છે . કેટલાક લોકો તેમને બોલવામાં પહોંચી શકે તેમ નથી એ લોકો ટીકા કરે છે કે મોદી સંમોહન વિદ્યા ભણે છે અને માટે તેમને સાંભળનારા સૌ કોઈ તેમાં મોહિત થઈ જાય છે .  વાસ્તવિકતા એ છે કે , મોદી શ્રેષ્ઠ વક્તા છે . ગુજરાતના ગામેગામ અને દેશના તમામ રાજ્યોના પ્રવાસ , અનેક પ્રકારના લોકો સાથેની વાતચીત કરવાથી તેમની પાસે પ્રજાજીવનનો વ્યાપક અનુભવ છે . પ્રજા શું ઇચ્છે છે ? પ્રજાના પ્રશ્નો શું છે ? દેશની પ્રજાની માનસિકતા કેવી છે , ધર્મ અને રીતરિવાજો , શ્રમ અને આળસની પ્રકૃતિ , કયા વર્ગમાં કેવી કુટેવો , કુરિવાજો , આદતો વગેરેને જાણે છે .  પક્ષમાં કાર્યકરોની માનસિકતા સત્તામાં મંત્રીઓની માનસિકતા , કર્મચારી , અધિકારી , ડૉક્ટર કે શિક્ષકની માનસિકતા કેવી હોય છે એ બધું જ તેમણે સં...