🤖 AI ટ્રેન્ડ પાછળનો છૂપો ખતરો: 80s ના ફોટો બનાવવાની મજામાં વીજળી અને પાણીનો મોટો વેડફાટ! સોશિયલ મીડિયા પર અત્યારે ChatGPT અને અન્ય AI ટૂલ્સ દ્વારા 80ના દાયકા (80s look) ના વિન્ટેજ ફોટો બનાવવાનો ભારે ક્રેઝ ચાલી રહ્યો છે. વિશ્વભરમાં 110 કરોડ લોકો AI વાપરે છે અને ડેઇલી એક્ટિવ યુઝર્સનો આંકડો 20 કરોડ ને પાર પહોંચી ગયો છે. પરંતુ માત્ર કુતૂહલ ખાતર જનરેટ થતી આ ઈમેજો પર્યાવરણ અને કુદરતી સંસાધનો પર મોટો બોજ નાખી રહી છે. 📌 ચોંકાવનારા આંકડા અને પર્યાવરણીય અસર: એક ઈમેજ પાછળ વીજ વપરાશ: ChatGPT માં માત્ર 1 ઈમેજ જનરેટ કરવામાં 0.29 કિલોવોટ વીજળી વપરાય છે, જેનાથી 10 વોટનો બલ્બ સતત 17 મિનિટ સુધી પ્રગટી શકે છે. 10 સવાલ બરાબર 1 લિટર પાણી: સામાન્ય રીતે AI ને પૂછાતા દર 10 સવાલોના પ્રોસેસિંગ અને ડેટા સેન્ટર્સના કૂલિંગમાં આશરે 1 લિટર પાણી વપરાઈ જાય છે. AI વિડીયોનું મોટું નુકસાન: એક હાઈ-ક્વોલિટી AI વિડીયો બનાવવામાં એટલી ઉર્જા વપરાય છે કે 10 વોટનો બલ્બ 42 કલાક સુધી ચાલી શકે, ઉપરાંત તેમાં 4.1 લિટર પાણી ની જરૂર પડે છે. 2027 સુધીમાં જળ સંકટ: અહેવાલ મુજબ, વર્ષ 2027 સુધીમાં વિશ્વભરની AI ક...
Science & spiritual Blog