Skip to main content

Posts

Showing posts from September, 2019

પાણી માં વિધુત કેવી રીતે પ્રવાહિત થાય છે?

વિધુતનું  આપણા  જીવનમાં મહત્વનું સ્થાન છે આ વિધુતની મદદથી  આપણને વીજળી મળે છે. જેના થી ધરમાં બલ્બ, ટીવી અને બીજા ઈલેકટ્રોનિક સાધનો કામ કરે છે. ધાતુ એ વિધુતની સુવાહક છે. પણી ધાતું નથી છતાંય એ વિધુતનું સુવાહક કેવી રીતે હોય છે? શુદ્ધ પાણી વિધુતનું સુવાહક નથી હોતું. પણ એમા કોઈ પણ જાત નિ અશુદ્ધિ જેમ કે લવણ ભળે તો વિધુતનું સુવાહક બની જાય. જયારે  આ અશુદ્ધિ પણી માં ભળે છે તો તે એ વિધુત અવેશિત પરમાણુ બની જાય છે. જેને આયન કહે છે. લવણ અથવા સોડીયમ ક્લોરાઈડ (NACL) નું  બે આયનો ધન અને ઋણ માં વિભાજન થાય છે.  NA ધન આયન હોય છે તો CL એ ઋણ આયન હોય છે. અટલે જયારે તમે પાણી મા ધન અને ઋણ આયન ધરાવતી બેટરી મુકો છો ત્યારે પણ નો ઋણ આયન બેટરી ના ધન છેડા તરફ આકષિૅત થાય છે. તો ધન આયન બેટરી ના ઋણ છેડા તરફ અકષિૅત થાય છે આ રીતે આખીય ઈલેકટ્રિક સકિૅટ સંપુર્ણ થાય છે  આમ શુદ્ધ પાણી કયારેય  વિધુત સુવાહક નથી હોતું એમા લવણ નું પ્રમાણ ભળવાથી જ એ વિધુત સુવાહક બને છે 

એન્ડ્રોઇડ ના જુદા-જુદા વઝૅન

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગનો અનુભવ જેટલો ગજબ છે તેટલી જ રસપ્રદ તેના દરેકે વઝૅન ના નામ પછળની કહાની છે. તેના દરેક વર્ઝન નું નામ કોઈ ગળ્યાં ખાધ પદાર્થ પર રખાયું છે અને તે પણ અંગ્રજી આલ્ફાબેટ્સ ના ક્રમ અનુસાર. તેના વિવિધ વઝૅનન માં માત્ર 'B' સિવાય ક્રમ બરાબર છે. A- એન્ડ્રોઇડ B- C -કપકેક  D-ડોનટ E- એકલેયર F-ફ્રોયો G-જીંજર બ્રેડ H-હનીકોમ્બ  I-આઈસક્રીમ J-જેલીબીન K-કિટકેટ L-લોલીપોપ M-માર્શમાલ્લો N-નૌગટ O-ઓરેઓ P-પાઇ

કમ્પ્યુટર નો ટુંકો પરીચય

કમ્પ્યુટર ની  મદદ થી કોઈ પણ ગણતરી કે કોઈ પણ કામ સળતાથી કરી શકાય છે. કમ્પ્યુટર ના વિવિધ ભાગોવિશે જાણકારિ હોય તો કમ્પ્યુટર ચલાવવામાં આસાની રહે. કમ્પ્યુટર માં મોનિટર, સીપીયુ કી બોડૅ અને માઉશ, એમ ચાર બ્હ્યા અંગો છે, એ ઉપરાંત તેમાં મધરબોર્ડ. હાડૅ ડ્રાઈવ, રેમ વગેરે આંતરિક અને અગત્ય નાં ભાગો પણ આંવેલાં હોય છે.  ચાલો કમ્પ્યુટર નાં બ્હ્ય ભાગોની ઓળખ મેળવીએ. 1- મોનિટર મોનિટરને કમ્પ્યુટરનો ફેસ ગણી શકાય.  મોનિટરની સ્કીન થકી જ આપણે જાણી શકીએ  છીયે છીએ કે તેમાં શું ચાલી રહ્યું છે મોનિટરને જોતાં રહીને જ આપણને કમ્પ્યુટર પર કામ કરવાંનું હોય છે મોનિટરની મદદ થી જ આપણને દસ્તાવેજ, તસવીર, વીડિયો જોઈ શકીએ  છીએ  કે ગેમ રમી શકીયે છીએ 2- સીપીયુ  સીપીયુ એટલે સેનટ્રલ પ્રસેસિંગ યુનિટ. સીપીયુ કમ્પ્યુટર નું ખુબ મહત્વ નું અંગ છે એમાંથી કમ્પ્યુટર  પાયાના ફંકશનનું સંચાલન થતું હોય છે.  સીપીયુ મા  જ કમ્પ્યુટર ની તમામ પ્રક્રિયા પાર પડતું મધરબોર્ડ અને મેમરી સાચવતી હાડૅ ડિસ્ક્સ રેમ વગેરે હોય છે  3- કી બોડૅ  કીબોડૅ નિ મદદ કમ્પ્યુ...

કાબોૅહાઈડ્રેટ કેન્સરના જોખમ ને ઓછું કેમ કરી દે છે?

  કેન્સરની કોશિકાઓ ગ્લુકોઝ માં વિકસે છે. કાબોૅહાઈડ્રેટયુકત આહાર ખાવાથી શરીર માં  ગ્લુકોઝ નો વપરાશ વધી જાય છે. જેને કારણે કેન્સરની ટયુમર (ગાંઠ) થવા નું જોખમ ધટી જાય છે.  કાબોૅહાઈડ્રેટયુકત ફળ અથવા ખાધ પદાર્થ લેવાથી આ બાબતમાં અપેક્ષિત લાભ થાય છે. 

એન્ડ્રોઇડ શું છે?

આજે બધા લોકો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા થઈ ગયા છે. પણ એન્ડ્રોઇડ શું છે એક અંગ્રજી મુવી મા એન્ડ્રોઇડ નામ નો રોબટ હતો  જે માણસ જેવો લાગતો હતો.  એન્ડ્રોઇડ એક ઓપરેટિંગ સિસ્ટમના છે  જેનો લોગો એ રોબટ છે 2003  માં એન્ડીરૂબીન, વાઈલ્ડ ફાયર, અને ક્રિસ વાહાઈટ,  નિકસિયસૅ, એ મળી ને એન્ડ્રોઇડ ઈનકપોૅરેશનની સ્થાપ્ના કરી 2005  માં એન્ડ્રોઇડ ને ગુગલે ખરીદી લીધી  2008 માં પહેલો એન્ડ્રોઇડ ફોન બાજાર મા આવીયો 2009 માં એન્ડ્રોઇડ પહેલું વઝૅન 1.5 કપકેક આવ્યૂં  2010 માં એન્ડ્રોઇડ નું બીજુ વઝૅન ફ્રોયો લોન્ચ થયું  બ્લુટુથ મલ્ટીટચ સપોટૅ એક દમ સરળ થઈ ગયું  જે કામ કમ્પ્યુટર માં થતા તે હવે એન્ડ્રોઇડ સ્માટૅફોન પર થવા લાગીયાં ઈ-મેલ વિડિયો કોલિંગ  ઓનલાઇન ગેમ વોટ્સેએપ કેમરા ફેલશ વાઈ-ફાઈ હોટસ્પોટ  આવા ફીચસૅ મળ્ય 2011 માં એન્ડ્રોઇડ નું હનીકોમ્બ વઝૅન આવ્યૂં આ વઝૅન એપલ ના હારે ગણાય છે.  એન્ડ્રોઇડ મોબાઈલ યુએસબી પેન્ડ્રાવ  કનેક્ટ થવા લાગી 2012  માં સુધી માં એન્ડ્રોઇડ  પાસે 7લાખ એપ્લિકેશન્સ થઈ ગય. એન્ડ્રોઇડ સહુ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે

વધારે સમય સુધી તડકામાં રહેવું નુંકસાનકારક કેમ હોય છે?

વધારે સમય સુધી તડકામાં રહેવાથી  શરીર નું તાપમાન જાળવતી ગ્રંથિ હાયપોથેલમસ ખરાખ થઈ જાય છે.  જેને કારણે શરીર નું તાપમાન વધી જાય છે આના પરીણામ સવરૂપે આપણને લુ લાગવાનું  જોખમ રહે છે. એમા સખત તાવ પણ આવી શકે છે અને સાથે સાથે આંખોમાં એલજીૅ પણ થઈ આવે અને આપણું મોત પણ થઈ શકે છે.