આજે બધા લોકો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા થઈ ગયા છે. પણ એન્ડ્રોઇડ શું છે એક અંગ્રજી મુવી મા એન્ડ્રોઇડ નામ નો રોબટ હતો જે માણસ જેવો લાગતો હતો.
એન્ડ્રોઇડ એક ઓપરેટિંગ સિસ્ટમના છે જેનો લોગો એ રોબટ છે
2003 માં એન્ડીરૂબીન, વાઈલ્ડ ફાયર, અને ક્રિસ વાહાઈટ, નિકસિયસૅ, એ મળી ને એન્ડ્રોઇડ ઈનકપોૅરેશનની સ્થાપ્ના કરી
2003 માં એન્ડીરૂબીન, વાઈલ્ડ ફાયર, અને ક્રિસ વાહાઈટ, નિકસિયસૅ, એ મળી ને એન્ડ્રોઇડ ઈનકપોૅરેશનની સ્થાપ્ના કરી
2005 માં એન્ડ્રોઇડ ને ગુગલે ખરીદી લીધી
2008 માં પહેલો એન્ડ્રોઇડ ફોન બાજાર મા આવીયો
2009 માં એન્ડ્રોઇડ પહેલું વઝૅન 1.5 કપકેક આવ્યૂં
2010 માં એન્ડ્રોઇડ નું બીજુ વઝૅન ફ્રોયો લોન્ચ થયું
બ્લુટુથ મલ્ટીટચ સપોટૅ એક દમ સરળ થઈ ગયું
જે કામ કમ્પ્યુટર માં થતા તે હવે એન્ડ્રોઇડ સ્માટૅફોન પર થવા લાગીયાં ઈ-મેલ વિડિયો કોલિંગ ઓનલાઇન ગેમ વોટ્સેએપ કેમરા ફેલશ વાઈ-ફાઈ હોટસ્પોટ આવા ફીચસૅ મળ્ય
2011 માં એન્ડ્રોઇડ નું હનીકોમ્બ વઝૅન આવ્યૂં આ વઝૅન એપલ ના હારે ગણાય છે.
એન્ડ્રોઇડ મોબાઈલ યુએસબી પેન્ડ્રાવ કનેક્ટ થવા લાગી
2012 માં સુધી માં એન્ડ્રોઇડ પાસે 7લાખ એપ્લિકેશન્સ થઈ ગય.એન્ડ્રોઇડ સહુથી ઝડપી લોકપ્રિય થયેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઇડ જેવા ઓપન પ્લેટફોમૅ રચના ઓપનહેન્ડ એલાયન્સ નામનાં સંગઠન દ્વરા કરવાં આવી હતી જોકે હવે ગુગલ એનો સવેૅસવૉ છે. 84 સંગઠન એના સભ્યો છે અને એ બધાએ એન્ડ્રોઇડના પ્લેટફોમૅનો વિકાસ કરવાં મહત્વ નો ફાળો આપ્યો છે.
Comments