Skip to main content

એન્ડ્રોઇડ શું છે?

આજે બધા લોકો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા થઈ ગયા છે. પણ એન્ડ્રોઇડ શું છે એક અંગ્રજી મુવી મા એન્ડ્રોઇડ નામ નો રોબટ હતો  જે માણસ જેવો લાગતો હતો. 
એન્ડ્રોઇડ એક ઓપરેટિંગ સિસ્ટમના છે  જેનો લોગો એ રોબટ છે


2003  માં એન્ડીરૂબીન, વાઈલ્ડ ફાયર, અને ક્રિસ વાહાઈટ,  નિકસિયસૅ, એ મળી ને એન્ડ્રોઇડ ઈનકપોૅરેશનની સ્થાપ્ના કરી



2005  માં એન્ડ્રોઇડ ને ગુગલે ખરીદી લીધી 
2008 માં પહેલો એન્ડ્રોઇડ ફોન બાજાર મા આવીયો
2009 માં એન્ડ્રોઇડ પહેલું વઝૅન 1.5 કપકેક આવ્યૂં 
2010 માં એન્ડ્રોઇડ નું બીજુ વઝૅન ફ્રોયો લોન્ચ થયું 
બ્લુટુથ મલ્ટીટચ સપોટૅ એક દમ સરળ થઈ ગયું
 જે કામ કમ્પ્યુટર માં થતા તે હવે એન્ડ્રોઇડ સ્માટૅફોન પર થવા લાગીયાં ઈ-મેલ વિડિયો કોલિંગ  ઓનલાઇન ગેમ વોટ્સેએપ કેમરા ફેલશ વાઈ-ફાઈ હોટસ્પોટ  આવા ફીચસૅ મળ્ય
2011 માં એન્ડ્રોઇડ નું હનીકોમ્બ વઝૅન આવ્યૂં આ વઝૅન એપલ ના હારે ગણાય છે. 
એન્ડ્રોઇડ મોબાઈલ યુએસબી પેન્ડ્રાવ  કનેક્ટ થવા લાગી
2012  માં સુધી માં એન્ડ્રોઇડ  પાસે 7લાખ એપ્લિકેશન્સ થઈ ગય.એન્ડ્રોઇડ સહુથી ઝડપી લોકપ્રિય થયેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઇડ જેવા ઓપન પ્લેટફોમૅ રચના ઓપનહેન્ડ એલાયન્સ નામનાં સંગઠન દ્વરા કરવાં આવી હતી જોકે હવે ગુગલ  એનો સવેૅસવૉ છે.  84 સંગઠન એના સભ્યો છે અને એ બધાએ એન્ડ્રોઇડના પ્લેટફોમૅનો વિકાસ કરવાં મહત્વ નો ફાળો આપ્યો છે. 

Comments

Riniya hamir said…
વાહ વાહ ભાઈ

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે