કોમ્પુટર હાર્ડિસ્ક્માં આપણે ફોટા,મ્યુઝિક ફાઇલ વિડિયો ડોકિયુમેંટ કે અન્ય ડેટા રાખીએ છી. હવે આપણે ડેટા ટ્રાન્સફર કરવા પેનડ્રાઈવ નો ઉપિયોગ કરી છી પેનડ્રાઈવ ફ્લેશ મેમરી વડેકામ કરેછે. ફ્લેશમેમરી ને સોલીડ સ્ટેટ કહેવાય છે તેમાં સંપૂર્ણ ઇલ્ક્ટ્રોનિક પ્રકિયા થાઈ છે. તેમાં એક પણ ભાગ નું હલન ચલન થતું નથી. મેમરી કાર્ડ, ગેમ કોન્સલો ડિજીટલ કેમેરા ના વગેરે ફ્લેશ મેમરી છે. પણ આ કામ કેવી રીતે થાઈ છે . ફ્લેશ મેમરી માં બબ્બે ટ્રાન્ઝરજીસ્ટર કૉલમ ની પટીઓ હોય છે.ટ્રાન્ઝીસ્ટર વચ્ચે પાતળું ઓકસાઈડનું સ્તર હોય છે.ટ્રાન્ઝીસ્ટરઉપલી હારને ફ્લોટિંગ ગેટ અને નીચેની કંટ્રોલ ગેટ કહેવાય છે. આ મેમરી કમ્પ્યુટર સાથે જોડાય ત્યારે તેમાં 10 વોલ્ટ્સ વીજપ્રવાહ વહે છે.અને ફ્લોટિંગ ગેટ ના ટ્રાન્ઝીસ્ટર ઇલેક્ટ્રોનગન નું કામ કરે છે. સેલ સેન્સર આ પ્રવાહ નું નિયંત્રણ કરે છે. અને વીજપ્રવહ ની વધ-ઘટ પ્રમાણે ડેટા નો સંગ્રહ કરે છે હાર્ડડિસ્ક ની જેમ પેનડ્રાઈવમાં ચક્રાકાર ફરતી ડિસ્ક કે રીડર હોતા નથી ઍટલે તેને ફ્લેશ મેમરી કહે છે. રેમમાં ઇલેક્ટ્રીક કરંટ બંધ થાઈ તો બધી માહિતી ડેટા ભુસાઈ જાયછે પરંતુ ફ્લેશ મેમરી તેમ થતું નથી ...
Science & spiritual Blog