Skip to main content

વોટ્સએપ ફુલ સ્ટોરી

વોટ્સએપ ના ફાઉન્ડર બ્રાયન એકટન અને જેન કુમ છે આ બને મળી ને  24-ફેબ્રુઆરી2009ના રોજ એ વોટ્સએપ ને લોન્ચ કર્યું 
વોટ્સએપ ના ફાઉન્ડર જેન નો કુમ જન્મ 24 ફેબ્રુઆરી 1976 ના રોજ થયો આજ કારણથી વોટ્સએપ ને 24-ફેબ્રુઆરીએ લોન્ચ કર્યું જેન ભણતા ત્યારે કરિયણા ની દુકાન પર સફાઈ કામ કરી ખિસ્સાખર્ચ કાઢતા હતા 18 વર્ષ ની ઉંમરે કુમ ને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ પાડવા લાગ્યો તો. જેન કુમ એ કમ્પુટર પ્રોગ્રામિંગ શીખવા માટે સેંન્ટ જોસ સ્ટેટ યુનિવર્સિટી માં એડમિસન લીધું 1997 માં કુમ ને યાહૂમાં એંજિનિયર તરીકે નોકરી મળી યાહૂ મા કુમ ની મુલાકાત બ્રાયન એકટન સાથે થઈ અને 2007 બંને યાહૂ ની નોકરી છોડી દીધી અને ટીવટર અને ફેસબુક માં નોકરી માટે અરજી કરી પણ ફેસબુકે અને ટીવટર નોકરી માટે ના પાડી જાન્યુઆરી 2009 માં જેને એપલ નો આઇફોન ખરીદયો. જેન ત્યાર થી સમજી ગયા આવનારો સમય એપ્સ નો છે ત્યાર થી જેન ના મન માં એપ્લિકેશન બનવાનો વિચાર ભમવા લાગ્યો 
અને તેના મિત્રો સાથે આવા વિચાર આઇડિયાની વાત ચિત કરતાં ને વાતો કરતા વાત વાતમાં ‘વોટ્સએપ નો આઇડિયો આવ્યો. ત્યારપછી પછી બંન્ને સાથે મરીને વોટ્સએપ  આઈડીયાને સાકર કર્યો. આમ જેન કુમ જન્મદિવસે વોટ્સેએપ ઇન્ક નામની કંપની શરૂ થઈ

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/