વોટ્સએપ ના ફાઉન્ડર બ્રાયન એકટન અને જેન કુમ છે આ બને મળી ને 24-ફેબ્રુઆરી2009ના રોજ એ વોટ્સએપ ને લોન્ચ કર્યું
વોટ્સએપ ના ફાઉન્ડર જેન નો કુમ જન્મ 24 ફેબ્રુઆરી 1976 ના રોજ થયો આજ કારણથી વોટ્સએપ ને 24-ફેબ્રુઆરીએ લોન્ચ કર્યું જેન ભણતા ત્યારે કરિયણા ની દુકાન પર સફાઈ કામ કરી ખિસ્સાખર્ચ કાઢતા હતા 18 વર્ષ ની ઉંમરે કુમ ને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ પાડવા લાગ્યો તો. જેન કુમ એ કમ્પુટર પ્રોગ્રામિંગ શીખવા માટે સેંન્ટ જોસ સ્ટેટ યુનિવર્સિટી માં એડમિસન લીધું 1997 માં કુમ ને યાહૂમાં એંજિનિયર તરીકે નોકરી મળી યાહૂ મા કુમ ની મુલાકાત બ્રાયન એકટન સાથે થઈ અને 2007 બંને યાહૂ ની નોકરી છોડી દીધી અને ટીવટર અને ફેસબુક માં નોકરી માટે અરજી કરી પણ ફેસબુકે અને ટીવટર નોકરી માટે ના પાડી જાન્યુઆરી 2009 માં જેને એપલ નો આઇફોન ખરીદયો. જેન ત્યાર થી સમજી ગયા આવનારો સમય એપ્સ નો છે ત્યાર થી જેન ના મન માં એપ્લિકેશન બનવાનો વિચાર ભમવા લાગ્યો
અને તેના મિત્રો સાથે આવા વિચાર આઇડિયાની વાત ચિત કરતાં ને વાતો કરતા વાત વાતમાં ‘વોટ્સએપ નો આઇડિયો આવ્યો. ત્યારપછી પછી બંન્ને સાથે મરીને વોટ્સએપ આઈડીયાને સાકર કર્યો. આમ જેન કુમ જન્મદિવસે વોટ્સેએપ ઇન્ક નામની કંપની શરૂ થઈ
Comments