Skip to main content

Posts

પેનડ્રાઈવ કેવી રીતે કામ કરે છે

કોમ્પુટર હાર્ડિસ્ક્માં આપણે ફોટા,મ્યુઝિક ફાઇલ વિડિયો ડોકિયુમેંટ કે અન્ય ડેટા રાખીએ છી. હવે આપણે ડેટા ટ્રાન્સફર કરવા પેનડ્રાઈવ નો ઉપિયોગ કરી છી પેનડ્રાઈવ ફ્લેશ મેમરી વડેકામ કરેછે. ફ્લેશમેમરી ને સોલીડ સ્ટેટ કહેવાય છે તેમાં સંપૂર્ણ ઇલ્ક્ટ્રોનિક પ્રકિયા થાઈ છે. તેમાં એક પણ ભાગ નું હલન ચલન થતું  નથી. મેમરી કાર્ડ, ગેમ કોન્સલો ડિજીટલ કેમેરા ના વગેરે ફ્લેશ મેમરી છે. પણ આ કામ કેવી રીતે થાઈ છે . ફ્લેશ મેમરી માં બબ્બે ટ્રાન્ઝરજીસ્ટર કૉલમ ની પટીઓ હોય છે.ટ્રાન્ઝીસ્ટર વચ્ચે પાતળું ઓકસાઈડનું સ્તર હોય છે.ટ્રાન્ઝીસ્ટરઉપલી હારને ફ્લોટિંગ ગેટ અને નીચેની કંટ્રોલ ગેટ કહેવાય છે. આ મેમરી કમ્પ્યુટર સાથે જોડાય ત્યારે તેમાં 10 વોલ્ટ્સ વીજપ્રવાહ વહે છે.અને ફ્લોટિંગ ગેટ ના ટ્રાન્ઝીસ્ટર ઇલેક્ટ્રોનગન નું કામ કરે છે. સેલ સેન્સર આ પ્રવાહ નું નિયંત્રણ કરે છે. અને વીજપ્રવહ ની વધ-ઘટ પ્રમાણે ડેટા નો સંગ્રહ કરે છે હાર્ડડિસ્ક ની જેમ પેનડ્રાઈવમાં ચક્રાકાર ફરતી ડિસ્ક કે રીડર હોતા નથી ઍટલે તેને ફ્લેશ મેમરી કહે છે. રેમમાં ઇલેક્ટ્રીક કરંટ બંધ થાઈ તો બધી માહિતી ડેટા ભુસાઈ જાયછે પરંતુ ફ્લેશ મેમરી તેમ થતું નથી   ...

વાઈડ એરિયા નેટવર્કસ(WAN)

WAN એક પ્રકારનું કોમ્પુટર નેટવર્ક છે જે વધારે લાંબા અંતરની માહિતીની આપ-લેને કારણે લોકલ એરિયા નેટવર્કથી અલગ પડે છે . નેટવર્ક આખા દેશ આવરી શકે કે મોટી મલ્ટીનેશલ સંસ્થાની સાઇટો નો સમાવેશ કરી શકે. WAN નો ઉપિયોગ લોકલ એરિયા નેટવર્ક LAN ને અને બીજા પ્રકાર નેટવર્ક ને ભેગા જોડવા માટે થય છે, જેથી કરીને એક જ્ગ્યા પરથી યુઝર્સ અને કમ્પ્યુટર્સ બીજી જગ્યા એ યુઝર્સ અને કમ્પ્યુટર્સ સાથે માહિતીની આપ-લે કરી શકે છે. ઘણા WAN એક ચોક્સ સંસ્થા માટે બનવવાં આવ્યાં છે, જે ખાનગી હોય છે. બીજા WAN ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સથી બનેલ છે, જે ઇન્ટરનેટ પર સંસ્થાના LAN પરથી કનેક્શન્સ જોડી આપે છે. કોમ્યુનિકેશ્ન્સ  હંમેશાં એક કે વધારે નેશનલ કે ઇન્ટરનેશનલ ગવર્નેમેન્ટ સતા દ્વ્રારા પૂરું પાડવામાં આવે છે.

વીડીયો ગેમ્સ રમવા થી થાઈ છે ફાયદો જાણો

અમેરિકની યુનિવર્સિટી ઓફ સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશનના સંશોધકના કહેવા પ્રમાણે જો ઓનલાઇન ગેમ્સ રમવામાં આવે તો એનાથી બાળકો શીખવાની ક્ષ્મ્તા નો વિકાસ થાય છે. એમનામાં એક જ ઉ ઉદેશ માટે હળીમળીને કામ કરવાની અન્ડર સ્ટેન્ડિંગ પણ વધે છે. ઓનલાઇન ગેમ ના સોશિયલ નેટવર્ક યુવાનોની મેનેજમેંટ સ્કિલ વધે છે. ન્યુયોર્કની રોચેસ્ટર યુનિવર્સિટી નું સંશોધન તો ’ત્યાં સુધી કહે છે કે ગેમ રમવાથી બાળકોનો ઉત્સા વધે છે. અને નવી નવી વસ્તુઑ પ્ર્ત્યે દિલચસ્પી જાગે છે. ગેમ રમવાથી બાળકો નેતૃત્વશક્તિ પણ વિકાસ થાય છે. સઇક્લોજિસ્ટ કહે છે કે ગેમ રમવાથી મગજ ના નિયુરોન વધારે સક્રિય થાય છે .       

વિન્ડોઝ વિસ્ટા (Windows vista)

વિન્ડોઝ વિસ્ટા (Windows vista) વિન્ડોઝ વિસ્ટા એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝના લેટેસ્ટ રિલીઝનું નામ છે . તે home અને બિઝનેસ ડેસ્કટોપ નોટબૂક કોમ્પુટરર્સ અને મિડયા સેન્ટર્સ ના સમાવેશ સાથે ની પર્સનલ કમ્પ્યુટરમાં વપરાતી ગ્રાફિકલ ઓપરેટિંગ સિસ્ટમ લાઇન છે.  વિન્ડોઝ વિસ્ટા નવાં હજારો ફીચર્સનો સમાવેશ હોય છે. કેટલાંક સૌથી મહત્વના ફીચર્સમાં અધતન ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને વીઝયુલ સ્ટાઈલમાં windows એરો ડબિંગ કરેલ, સુધારો કરેલ છે સર્ચિંગ ફીચર્સ, નવાં મલ્ટીમીડિયા ક્રિએશન ટૂલ્સજેવાં કે વિન્ડોઝ DVD Maker અને સંપૂર્ણ રીતે  ફરી બનાવેલ નેટવર્કિંગ ઓડિયો પ્રિન્ટ અને ડિસ્પ્લે sub-સિસ્ટમ છે.