Skip to main content

Posts

Elon musk's Rules of success

1. Never give up 2. Really like what you do 3. dont' listen to the little man 4. Take a Risk 5. Do something important 6. foucs on signal over noise 7. Look for problem solvers 8. Attract Great people 9. have A great product 10. Work super hard 

કમ્પ્યુટર માં Runtime Error કેવી રીતે દુર કરશો

ઇન્ટરનેટ ઉપયોગ કરવાં માટે નું સૈથી પ્રિય બાઉઝર હોય તો તે છે ઇન્ટરનેટ એક્સપ્લોરર જો તમે પણ  ઇન્ટરનેટ એક્સપ્લોરર  નો ઉપિયોગ કરતાં હશો. તો તમરે કેટલી વાર web page lode કરતાં સમય Runtime Error આવે છે. '' A Runtime Error has occurrd. Do you wish to debug? કાંતો આવી કાંઈક Error આવે છે. '' Internet explore Script Error. An Error has occurrd in the Script on line 1 Do you wish to continue Running  Script on this page?. જો આ Error વાંરવાંર આવે તો તમે તેને બંધ કરી શકો છો. 1. ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરનાં મેનું માં Tools >options>Aedvance Tab પર ક્લિક કરો. 2. Browsing હેંડિંગ હેઠળ  disable Script debugging (internet explore ) and (other) બંન્ને ટિક માકૅ કરી દો. 3. નીચેના Display a notifications  About every Script Error ઓપ્શનનું ટિક માકૅ દુર કરી નાંખો. 

સફળતાના સુત્રો

¶ જે લોકો સફળ બને છે. તે લોકો સક્રિય અને કમૅઠ હોય છે. તમે સક્રિય અને કમૅઠ બનો. નિષ્કિય તો કદી ના બનો. ¶ સફળ લોકો સ્કુલ બહુ જલ્દી છોડી દે છે પણ ભણવાં નું નહીં ¶જો તમે જીવનમાં રસ ગુમાવી દેશો તો તમને વુદ્ધાવસ્થા ધેરી વળશે. તમે ગુસ્સાભયોૅ સ્વભાવ બનાવી દો છો, તમે ફરીયાદ કરવાં નું શરૂ કરી દો છો, તમે કટકટ કરવા લાગો છો ત્યારથી તમે વુદ્ધા થવાનું શરૂ કરી દીધું છે તેમદ સમજો. ¶ તમારા ભુતકાળની મુસીબતોને, તમારા ભુતકાળના સાંસ્કૃતિક નિયમોને અને સમાજિક માન્યતાઓને ભુલી જાવ. ¶ અનંતજીવન ઉપર દૅષ્ટિ જ તમને યુવાન રાખે છે. ¶ તમારૂં વતૅન સરળ, સહજ અને નૈસગિૅક રાખો, કશાથી તમો ઉદ્ધિગ્નન ના બનો ¶ કોઈ પણ સિદ્ધિ અને સફળતા માટે અભિનંદન આપવાંનું ભુલશો નહીં 

સફળતા વિશે વિચારો તમે સફળતાની દિશામાં જશો

તમારું મગજ એક અદ્ભુત મશીન છે. જયારે એ સફળતા વિશે વિચારે છે ત્યારે તમને સફળતાની દિશામાં લઈ જાય છે .પરંતુ એ મગજ નિષ્ફળતા વિશે વિચારવા લાગે ત્યારે તમને નિષ્ફળતા જ મળે છે. શરીર ને આહાર મળે છે એના પરથી શરીર ધડાય છે. એવી રીતે જ મગજને જે વિચારો આપવામાં આવે તેના પરથી મગજ ધડાય છે. અલબત, મગજ માટેનો ખોરાક પડીકામાં આવતો નથી અને દુકાનો માંથી મળતો નથી. આપણે આપણા માટે ઊભા કરેલા વાતાવરણ પરથી મગજને ખોરાક મળે છે - તમારા જાગ્ર્ત મન અને અર્ધજાગ્રત મનને આપવામાં આવતી અસંખ્ય મગજના સ્વાસ્થય પર અસર કરે છે. આપણે કેવા પ્રકારનો ખોરાક મગજ ને આપીએ છીએ એના પરથી આપણી આદતો, અભિગમ, વ્યક્તિત્વ વગેરે નક્કી થાય છે. દરેક જણમાં વિકાસ માટેની ચોક્કસ ક્ષમતા રહેલી હોય છે. પરંતુ એ ક્ષમતા ને આપણે કેટલી વિકસાવી છે અને કઈ રીતે વિકસાવી છે એનો આધાર આપણે મગજ ને કેવા પ્રકાર નો આહાર આપીયે છીએ એના પર રહે છે. જે રીતે તમારા ખોરાકની અસર શરીર પર થાય છે એ જ રીતે આપણે આપણા મગજ કેવા પ્રકારનું વાતાવરણ આપીએ છીયે એના પરથી મગજ ધડતર થાય છે. તમે ક્યારે વિચાયુઁ છે કે તમારો ઉછેર તમારા દેશમાં નહીં પણ વિદેશમાં થયો હોત તો તમે કેવા પ્રકારની વ્ય...