Skip to main content

Posts

what is Holi? Holi ka mahatv kya hei ? If you land in India anytime in late February or March, it’s wise to check the dates of the annual H...

what is Holi? Holi ka mahatv kya hei ? If you land in India anytime in late February or March, it’s wise to check the dates of the annual H... what is Holi? Holi ka mahatv kya hei ? If you land in India anytime in late February or March, it’s wise to check the dates of the annual Holi festival and bring a spare set of clothes. That’s because, for a few days in spring, people crowd the streets and splash brilliantly colored dyes on anyone walking by. It’s hard to avoid the fun—and paint—unless you stay inside or look menacing enough to discourage the custom. “Watch out, madam!” said my taxi driver in Amritsar as we drove through a melee of young people pelting each other with powder. t-size: medium;">“The colors never come out of your clothes,” he said. “And you might be having purple hair for many days. It is a complete liability.” Also Read: Holi Quotes in Hindi with images – Best Of 2022 I did a quick check. I was wearing black, color is rarely seen in India. In the cas...

ukraine russia war જો વિશ્વ યુદ્ધ નું સ્વરૂપ લઈ લે તો ? એક નજર પ્રથમ વિશ્વ યુદ્ધ 

 ukraine russia war જો વિશ્વ યુદ્ધ નું સ્વરૂપ લઈ લે તો ? એક નજર પ્રથમ વિશ્વ યુદ્ધ  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 20 મો દિવસ છે. બંને દેશો વચ્ચે સમાધાનનો કોઈ રસ્તો દેખાતો નથી  યુક્રેન પર યુદ્ધ કરવા માટે રશિયા પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ કરવામાં આવી રહ્યું છે. તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.   આવી સ્થિતિમાં રશિયાએ પીછેહઠ કરવાના બદલે દુનિયાને ધમકી આપવાનો પ્રયાસ કર્યો છે. અમેરીકા નેટો યુરોપ સહિત અન્ય દેશોઓ ને યુક્રેન ની મદદ એ આવીયા તો પરમાણુ યુદ્ધ કરવાની વાત કરી છે. રશિયાએ વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી  અમેરીકા નેટો યુરોપ સહિત અન્ય દેશોઓ યુક્રેન ની મદદ એ આવશે તો વિશ્વ યુદ્ધ સર્જાઇ જસે  એક નજર પ્રથમ વિશ્વ યુદ્ધ પર  1914 April ના દાયકામાં સમ્રાટ ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ આર્કડ્યુક ની   તબિયત બગડવા ના કારણે,આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ ઓસ્ટ્રો-હંગેરિયન સિંહાસનનો વારસદાર બનાવાના હતા.   આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ ત્યાં શાહી સૈન્યના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે હતા  આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ અને તે...

નાનકડો દેશ યુક્રેન રશિયા ને હફાવે Russia Ukraine War

 નાનકડો દેશ યુક્રેન રશિયા ને હફાવે    યુક્રેન પૂર્વ યુરોપમાં સ્થિત એક દેશ છે તેની પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમમાં હંગેરી, દક્ષિણ પશ્ચિમમાં રોમાનિયા અને મોલ્ડોવા દેશ આવેલ છે. અને દક્ષિણમાં કાળો સમુદ્ર અને અઝોવ સમુદ્ર છે. (Black sea )  કિવ દેશની રાજધાની હોવાની સાથે કિવ સૌથી મોટું શહેર પણ છે.   યુક્રેનનો આધુનિક ઈતિહાસ 9મી સદીમાં શરૂ થાય છે જ્યારે તે 'કિવિયન રુસ' નામથી એક વિશાળ અને શક્તિશાળી રાજ્ય તરીકે ઉભરી આવ્યું . પરંતુ 12મી સદીમાં તે મહાન ઉત્તરીય યુદ્ધ પછી પ્રાદેશિક સત્તાઓમાં વિભાજિત થઈ ગયું.   19મી સદીમાં, તેનો મોટો ભાગ રશિયન સામ્રાજ્ય હેઠળ અને બાકીનો ઓસ્ટ્રો-હંગેરિયન નિયંત્રણ હેઠળ આવ્યો.   થોડા વર્ષોની અશાંતિ પછી, તેઓ 1922 માં સોવિયેત સંઘના સ્થાપક સભ્યોમાંના એક બન્યા.   1945 માં યુક્રેનિયન SSR સંયુક્ત રાષ્ટ્રના સહ-સ્થાપક સભ્ય બન્યા. સોવિયત યુનિયનના વિઘટન પછી, યુક્રેન ફરીથી સ્વતંત્ર દેશ બન્યો. 1991 માં, સોવિયેત યુનિયનનું વિઘટન થયું અને 1997 માં રશિયા અને યુક્રેન વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર થ...

Volodymyr Zelenskyy વોલોડીમિર ઝેલેન્સકી હાસ્ય કલાકાર માંથી યુક્રેનના રાષ્ટ્રપતિ સુધીની સફર... બાયોગ્રાફી

 Volodymyr Zelenskyy વોલોડીમિર ઝેલેન્સકી હાસ્ય કલાકાર માંથી યુક્રેનના રાષ્ટ્રપતિ સુધીની સફર... બાયોગ્રાફી જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. ત્યારથી બધાની નજર યુક્રેનના રાષ્ટ્રપતિ પર છે. બધા કહે છે કે આ સમયે તેમના પર ઘણું દબાણ છે. જો કે તે આ યુદ્ધની સ્થિતિને સંભાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આજે અમે યુદ્ધ વિશે નહીં પરંતુ તેમના જીવન વિશે જાણવી શું .  તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા તે વિશે જણાવીશું. તેણે સિંહાસન કેવી રીતે સંભાળ્યું? કારણ કે તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ કિવ માં સોવિયત સંઘ દરમિયાન થયો હતો. તેમનું જન્મસ્થળ કિવી હતું.   જે પછી આ શહેર યુક્રેનનો ભાગ બની ગયું. વોલોડિમિર ઝેલેન્સકીના માતાપિતા યહૂદી હતા. તેમના પિતા પ્રોફેસર હતા અને માતા એન્જિનિયર હતા.   હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી 44 વર્ષના છે. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની પત્ની ઓલેના કિયાશ્કો છે, અને તેમને 2 બાળકો પણ છે. વોલોડીમીર ઝેલેન્સકી એ તેણે ત...