Skip to main content

Posts

નારી ના 9 અવતાર (ગુજરાતી જોક્સ)

 *નારી ના 9 અવતાર* *૧. સવારે કામકાજ માં વ્યસ્ત*      (💁🏻‍♀- *અષ્ટભુજા* 🤚🏻) *૨. છોકરાઓ ને ભણાવે*       (👩🏼‍🏫 - *સરસ્વતી*) *૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત*        (💰- *મહાલક્ષ્મી*) *૪. પરિવાર માટે રસોઈ બનાવે*        (🥘🍝- *અન્નપૂર્ણા*) *૫. પરિવાર ની તકલીફ માં*         *દ્રઢતાથી  ઉભી રહે*         (👩🏻‍🎓- *પાર્વતી*) *૬. પતિ ભીનો રૂમાલ પલંગ*        *પર નાખે*        ( *દુર્ગા*  🤨) *૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ*         *નીકળે તો-*        ( *કાલી* 😡) *૮. પતિ ભૂલથી એના પિયર*          *વિશે કાઈ કઈ દે* -       ( *મહિસાસુર મર્દીની* 👿) *૯. પતિ જો બીજી સ્ત્રીના*         *વખાણ કરે તો* -        ( *રણચંડી* 👹🌪)            🤣😜🤣 *ખુશ નસીબ છે* *"પરણેલા"  લો...
  ज्यादातर लोग Life में इसलिये Fail नहीं होते कि वो बहुत बड़ा सोचते है और उसे archive नहीं कर पाते, वो इसलिये Fail होते है, क्योंकि वो बहुत छोटा सोचते है और उसे archive कर लेते है - संदीप माहेश्वरी 

Khan Sir Motivational Quotes In Hindi —खान सर मोटिवेशनल लाइन

  कद्र उसकी करो जो तुम्हारी कद्र करे , ज्यादा गुलामी में इज्जत की नीलामी होती है !          - खान सर जल्दी जागना हमेशा फायदेमंद होता है फिर चाहे वह अपनी नींद से हो या सोए हुए जमीर से हो !   - खान सर

A complete diet means milk સંપૂર્ણ આહાર એટલે દૂધ

  સંપૂર્ણ આહાર એટલે દૂધ    Images source pixabay.com   લેખક : જયંતિભાઈ આહીર  બાળકના જન્મ પહેલા માતાના સ્તનમાં ઇશ્વરે દૂધ નામનું અપારદર્શક સફેદ દ્રવ્ય મૂકી નવજાત શિશુ માટે પ્રાથમિક આહારની અદભૂત વ્યવસ્થા ગોઠવી આપી છે. નવજાત શિશુ અન્ય ખોરાક ન ખાય ત્યાં સુધી સ્તનપાન દ્વારા દૂધમાં રહેલા પોષક તત્વો અને તેમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ મેળવી વિકાસ પ્રાપ્ત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ઓછામાં ઓછા છ માસ સુધી નવજાત શિશુને માતાના દૂધથી દૂર ન રાખવાની સલાહ આપે છે. જો માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો વિકલ્પ તરીકે બકરીનું દૂધ નવજાત શિશુ માટે અન્ય દૂધ કરતા વધુ સુપાચ્ય હોવાનું માનવામાં આવે છે.  ઇશ્વરે માતાના સ્તનમાં દૂધની ગોઠવણ કરી નવજાત શિશુ માટે જે વ્યવસ્થા કરી છે, તેનો લાભ લેવા સાથે આપણે પ્રાચીન કાળથી આજીવિકાના સાધન તરીકે દૂધનો ઉપયોગ કરતા આવીએ છીએ. વિશ્વમાં ખેતી પછી બીજા ક્રમે ડેરી ઉદ્યોગ આવતો હોય આશરે પંચોતેર કરોડથી વધારે લોકો દૂધ અને તેને સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે.  હોલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, અમેરિકા વગેરે દેશોમાં દૂધન...