Skip to main content

Posts

ઓસ્ટ્રેલિયાની એક કંપનીના CEO છે પરંતુ ભાષણ આપતી વખતે એક દીકરીને કાખમાં તેડી રાખી છે અને બીજી બાજુમાં ઠાઠથી ઉભી છે

 ઓસ્ટ્રેલિયાની એક કંપનીના CEO છે પરંતુ ભાષણ આપતી વખતે એક દીકરીને કાખમાં તેડી રાખી છે અને બીજી બાજુમાં ઠાઠથી ઉભી છે ઓસ્ટ્રેલિયાની એક કંપનીના CEO છે પરંતુ ભાષણ આપતી વખતે એક દીકરીને કાખમાં તેડી રાખી છે અને બીજી બાજુમાં ઠાઠથી ઉભી છે અને આપણા સીલીકોન વેલીના કુલીઓ બેબી સીટીંગમાં મૂકી આવે છે . વિદેશની કચરો સંસ્કૃતિ કોપી કરવી છે પરંતુ આવું માતૃત્વ શીખવું નથી . તમને જાણીને આઘાત લાગશે કે યુરોપના દેશોમાં સ્ત્રીની પ્રસુતિ ઘરે જ થાય છે અને તે પણ દાયણ દ્વારા . ડોક્ટર પાસે જવાનું તો જુજ કિસ્સામાં . સિઝેરિયન કેટલું હાનીકારક છે તેમની તેને ખબર છે , આપણે ત્યાં ફેશન જેવું થઈ ગયું છે . પરિણામ ? માતા અને બાળક વચ્ચે મમતાનો અભાવ . ભારતની સુધરીને ધૂળ થઈ ગયેલી મમ્મીઓને અર્પણ !

શું તમે તલાટીની તૈયારી કરો છો? તો અત્યારે જ તલાટીના જૂના પેપર અને સિલેબસ ડાઉનલોડ કરી લો

 🤔 શું તમે તલાટીની તૈયારી કરો છો? તો અત્યારે જ તલાટીના જૂના પેપર અને સિલેબસ ડાઉનલોડ કરી લો ➡ સિલેબસ: https://www.djrbl.in/talati-exam/ ➡ જૂના પેપર:  https://www.djrbl.in/talati-exam/ 📌 જે મિત્રો તલાટી કમ મંત્રી પરિક્ષા ની તૈયારી કરે છે તેમના સુધી સેર કરો

ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી  ગુજરાત પોસ્ટ વિભાગમા ધોરણ 10 પાસ અને 12 પાસ માટે 188 જગ્યા પર સ્પોર્ટસ કવોટામા પોસ્ટમેન અને પોસ્ટલ આસીસ્ટન્ટની ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. પગારધોરણ પણ સારુ છે. ફોર્મ ભરવાની તારીખ 23-10-2022 થી 22-11-2022 સુધી છે. આ ભરતીની તમામ માહિતી👇👇👇👇👇👇👇👇👇👇 https://bit.ly/3N2WFNM   લીંક પરથી મળી રહેશે. લાગુ પડતુ હોય તેવા તમામ મિત્રોને શેર કરો.ઘણા મિત્રો આ ભરતીની રાહ જોતા હોય છે.🙏

શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે

  શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે . એક વિનંતી કરું છું કે ... આ સમાચાર નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરજો તમારા દરેક સ્નેહીજનો તથા સગા સંબંધીઓને જાણ કરવા વિનંતી ... શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ કોકલીયર ઈ પ્લાન્ટ સર્જરીથી શક્ય છે .  આ ઓપરેશન ૧૦ થી ૧૨ લાખ રૂપિયા માં થાય છે તે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે લાયન્સ કલબ ધોરાજી ના પ્રયત્નોથી સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ફ્રી ઓપરેશન કરવામાં આવશે . અત્યાર સુધીમાં અમદાવાદના વિખ્યાત ડોક્ટર શ્રી વિનોદ ખંધાર સાહેબ દ્વારા ૪૬૮ થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે . જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના ...  આભાર લાયન્સ કલબ – ધોરાજી , દલસુખભાઈ વાગાડીયા મો . ૯૮૭૯૫૧૧૭૦૭ , સત્યવકતા ટીમ ગુજરાત