Skip to main content

Posts

Showing posts from November, 2019

વિન્ડોઝ વિસ્ટા (Windows vista)

વિન્ડોઝ વિસ્ટા (Windows vista) વિન્ડોઝ વિસ્ટા એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝના લેટેસ્ટ રિલીઝનું નામ છે . તે home અને બિઝનેસ ડેસ્કટોપ નોટબૂક કોમ્પુટરર્સ અને મિડયા સેન્ટર્સ ના સમાવેશ સાથે ની પર્સનલ કમ્પ્યુટરમાં વપરાતી ગ્રાફિકલ ઓપરેટિંગ સિસ્ટમ લાઇન છે.  વિન્ડોઝ વિસ્ટા નવાં હજારો ફીચર્સનો સમાવેશ હોય છે. કેટલાંક સૌથી મહત્વના ફીચર્સમાં અધતન ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને વીઝયુલ સ્ટાઈલમાં windows એરો ડબિંગ કરેલ, સુધારો કરેલ છે સર્ચિંગ ફીચર્સ, નવાં મલ્ટીમીડિયા ક્રિએશન ટૂલ્સજેવાં કે વિન્ડોઝ DVD Maker અને સંપૂર્ણ રીતે  ફરી બનાવેલ નેટવર્કિંગ ઓડિયો પ્રિન્ટ અને ડિસ્પ્લે sub-સિસ્ટમ છે.      

સફળતા કે લક્ષ્ય પ્રાપ્તિ માટે એકબીજાના સાથ અને સહકાર ખુબ જ જરૂરી છે. વિના સહકાર નહીં ઉદ્ધાર

:-🐢કાચબો અને સસલો 🐇:- આપણે બધા એ કાચબો અને સસલા ની વાતૉ સાંભળી છે એમા કાચબો જીતી જાય છે  આવી જ પ્રેરક વાતૉ છે 🐰🐢🐇 એક જંગલ મા સ્પધૉ હતી દુર સમે એક ઝાડ હતું ત્યાં જે પહેલાં પોહચી જાય તે વિજેતા. પણ ત્યાં પહોચ વા નો રસ્તો લાંબો અને વચ્ચોવચ નદી હતી.  અલી બાજું સસલો અને કાચબો બનેં સ્પધૉ શરૂ થઈ.  સસલો ખુબ ઝડપી ચાલવાં લાગીયો થોડક આગળ જઈ ને ઉભો રહી ગયો એને પાછળ વરી ને જોયું  કાચબા ને કહે અરે કાચબા ભાઈ! આવું ઠચુક ઠચુક કેમ ચાલો છો!  આવો મારી પીઠ પર બેસી જાઓ  કાચબો સસલા ની પીઠ પર બેસી ગયો આમ કાચબો અને સસલા બન્ને એ રસ્તો પાર કયૉ હવે આગળ નદી આવી સસલો ત્યાં જ નદી કાંઠે ઉભો રહી ગયો. અને કાચબો તરત નદી માં ઉતરી ગયો. કાચબા એ  સસલા ને કહ્યું આવો મારી પીઠ પર બેસી જાવ હું તમને નદી પાર કરાવી દવ.  સસલો કાચબા ની પીઠ પર બેસી ગયો. આમ બન્ને એ સમજદારી પૂર્વક રસ્તો અને નદી પર કરી. અને બનેં એકસાથે  પેલા ઝાડ પાસે પોહચી નેં સ્પધૉ સમાંપ્ટ કરી. 🐢🐇 *વિના સહકાર નહીં ઉદ્ધાર

સફળતા કે લક્ષ્ય પ્રાપ્તિ માટે એકબીજાના સાથ અને સહકાર ખુબ જ જરૂરી છે. વિના સહકાર નહીં ઉદ્ધાર

:- બે સમજુ બકરાઓ :- એક નદી હતી. એમાં ધણું પણી હતું. એના પર સાંકડો પુલ હતો.  પુલ પરથી એક જ જણ  જઈ શકતું. એક વખત પુલના એક છેડા તરફ થી એક બકરો આવ્યો. પુલના બીજા છેડા તરફથી બીજો બકરો આવ્યો બન્નને  બકરાઓ પુલ વચ્ચોવચ  ભેગા થઈ ગયા. બન્નને એક બીજા ના સામે છેડે જવું હતું. બકરાઓ વિચાર માં પડ્યાં. પાછા જઈ શકાય તેમ ન હતું બકરા એક બીજા ની બાજુમાંથી પણ નીકળી શકાય તેમ ન હતું બકરા સમજુ હાતા.  તે ગભરાયા નહીં લડ્યા પણ નહીં એક બકરો નીચે બેસી ગયો.  બીજો બીજો બકરો તેની ઉપર થઈને આગળ નીકળી ગયો. હવે બન્નને બકરાઓ સલામત રીતે સામસામી દિશામાં આવી  ગયા. બન્નને જે તરફ જવું હતું તે દિશામા ચાલવા લાગ્યા.

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રીમદ્ ભગવદ્ ગીતા માં 18 અધ્યાય અને 700 શ્ર્લોક છે.   જ્ઞાનયોગ, ભક્તિયોગ, કમૅયોગ વિષે વાત કરી છે. અત્મા પરમાત્મા મોક્ષ મુક્તી ભક્તી ભગવાન કમૅ અકમૅ જ્ઞાન અજ્ઞાન વગેરે પ્રશ્ર્નો ના સચોટ સંતોષકારક જવાબ ગીતા માં મળી જાય છે. આધ્યતમિક સાંસારિક  માનસિક આપણા મનમાં ઉધભવતા તમામ પ્રશ્ર્નો ના જવાબ ગીતા માં છે  ગીતા ના શ્ર્લોક સીધા અને સરળ છે પણ તેના અથૅ સમજવા થોડા અધરા છે જેમ કે કમૅ કરો ફળ ની આશા ના રાખો. જે થાઈ છે તે સારા માટે થાઈ છે. આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા ની ચર્ચા દુનિયાભર માં થાય છે. ભગવદ્ ગીતા નું અંગ્રજી, લેટીન,જમૅન, ફેન્ચ,ગ્રીક વિદેશીભાષા માં અનુવાદ કરેલ છે. વિદેશ માં લોકો ગીતા માં થી પ્રેરણા લે છે. જેમ એક પણી નો  ગ્લાસ અર્ધો ખાલી હોય ને તમે રોતા હોય અર્ધો ખાલી છે અર્ધો ખાલી છે. ભગવદ્ ગીતા તમારી વિચાર ધારણા બદલી નાખશે  પાણી નો ગ્લાસ અર્ધો તો ભરેલ છે ને. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ગાંધીજી, સ્વામી વિવેકાંનંદ   આવા મહાનુભાવો  એ શ્રીમદ્ ભગવદ્ ગીતા માં થી પ્રેરણા લીધી છે.                   ...

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...