Skip to main content

Posts

મહાનુભાવો ના સુવિચાર || inspirational quotes 😎

" कुछ कर गुजरने के लिए आपको काफी प्रेरित होना होगा अन्यथा, आप बस खुद को दुखी कर लेंगे." - इलोन मस्क  "  તમને ના ગમતા માનવી સાથે પણ સૌજન્યતાથી વર્તો,  શી ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય."  -  બીલ ગેટ્સ  જીવન માં  કોઈ તક ફરી મળતી નથી  પરંતુ નવી તકો જરૂર મળે છે. - બીલ ગેટ્સ  “આપણે તે છીએજે આપણને આપણા વિચારોએ બનાવ્યા છે, એટલા માટે  એ વાતનું ધ્યાન રાખો કે તમે શું વિચારો છો. ”  -  સ્વામી વિવેકાનંદ      “ यदि कुछ बड़ा करना है तो अपने  सुविधाक्षेत्र  से बाहर निकलना ही पड़ता   है ”  - रोहित शर्मा  “ यदि  है तो निकना ही पड़ता है "જો તમારે સ્વર્ગ જેવી જિંદગી જીવવી હોય તો તો પહેલા તમારે  નર્ક જેવી મહેનત કરવી પડશે." - ઇલોન મસ્ક

ગુગલ એન્દ્રોઈડ સ્માર્ટફોનમાં હવે, સ્ક્રીન શેરિંગ શકાશે

  ગુગલ એન્દ્રોઈડ સ્માર્ટફોનમાં હવે, સ્ક્રીન શેરિંગ  શકાશે  ગુગલ હવે તેની વીડીયો કોલિંગ એપ ડ્યુઓમાં શેરિંગનો ઓપ્શન આપ્યો છે. આવી સ્થિતિમાં હવે તમે ડ્યુઓ સાથે વિડીયો કોલિંગ દરમિયાન તમારી ફોનની સ્ક્રીન શેર કરી શકો છો. આ ઉપરાંત ગુગલે વીડીયો મેસેજિસ માટે સ્વાલીત કેપ્શંસ પણ ઉમેર્યા છે . ગુગલે જાહેરાત કરી હતી કે કંપની ની ફોન એપ્લિકેશન સ્પામ કોલરોને બંધ કરશે અને તમને કોણ બોલાવે છે તે કહેશે ગુગલ હવે એન્ડ્રોઇડ 9 અને તેથી વધુની એપ માટે આ સુવિધા લાવસે .જેની પાસે ડિફોલ્ટ રૂપે ગુગલ ફોન એપ્લિકેશન નથી તેઓ તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે . એન્ડ્રોઈડ માં  એક નવી સુવિધા સાઉન્ડ નોટિફિકેશન પણ ઉમેરવામાં આવી છે.  આ તમને આસપાસ ની મહત્વપૂર્ણ અને ભયજનક સુચના ઓ માટે ચટવણીઓ મોકલશે. તને વિયર ઓએસ સ્માર્ટવોચ પર સેટ કરી શકાય છે.  હાજારો ચિત્ર સંદેશાવ્યવહાર પ્રતીકો સાથે એકશન બ્લક્સને પણ અપડેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુગલે એપ્લિકેશનમાં  જાપનીઝ , ફેન્ચ , જર્મન અને ઈટાલીયન માટે પણ સ્પોર્ટ ઉમેર્યા છે. ગુગલ ટીવી નવા ક્રોમકાસ્ટના  લોન્ચિંગ સાથે રજુ કરવામાં આવ્યું હતું ગુગલ ટ...

લીલા ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો

 લીલા  ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો  ધણા ખાવા થી ઘણા બધા ફાઈદા ઓ થાય છે.  ધણા માથી શરીરને જરૂરી પોષાકત્વો મળી રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. ધણામાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ, કેલ્શીયમ, આયર્ન,  ફોસ્ફરસ, વિટામિન સી , ફાઈબર અને મેગ્નેશિયમ જેવાં તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધાં પોષાકત્વો બીમારીને દુર કરે છે.  લીલા ધાણા પેટસંબંધી સમસ્યામાંથી છુટકારો અપાવે છે.  તે આપણી પાચનશક્તિમાં વધારો કરે છે.  અડધો ગ્લાસ પાણીમાં  બે ચમચી ધાણા મેળવી ને પીવાથી પેટમાં  થતા દુખાવામાં રાહત મળે છે.  રોજ તમારા ખોરકમાં લીલા ધાણાનો સમાવેશ કરવાથી આંખોની દ્દષ્ટિ તેજ બને છે. ધાણા ભરપુર પ્રમાણમાં વિટામીન  A  હોય છે જે આંખો માટે જરૂરી હોય છે.  તેમજ ધાણામાં  કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વ રહેલાં હોવાથી તે હાડકાં મજબૂત બનાવે છે.

માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત

   8840 મીટર ની ઊંચાઈ ધરાવતો માઉન્ટ એવરેસ્ટ પર્વત  માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.ઉયતિબેટની સીમા પર આવેલા આ પર્વત સૌથી ઊંચા પર્વત તરીકે નમના મેળવી છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત દરિયાના તળીયેથી 8840 મીટર ની ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત તિબેટ ના સરહદી   દેશ નેપાળમાં  આવેલો છે.  આ પર્વત પર આવાર નાવાર પવન સાથે બરફ નો વરસાદ થતો રહે છે.  પર્વતની ટોચ પર પવનની ગતી પ્રતિ કલાક લગભગ 200 માઈલ જેટલી હોય છે. માઉન્ટ એવરેસ્ટ પર્વતને નેપાળ માં  સાગરમાથા કહે છે.  જેનો અર્થ  સ્વર્ગ ની ટોચ એવો થાઈ છે. તેમજ તિબેટમાં  તેને ચોમોલંગમા કહે છે જેનો અર્થ થાય છે પર્વત ની રાણી એવો થાઈ છે.  સંસ્કૃત ભાષામાં આ પર્વતને દેવગિરી પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ઉપરાંત આ પર્વત ને વિશ્વ નો મુગટ તરીકે સંબોધે છે.  આ પર્વત લગભગ છ કરોડ વર્ષ જુનો છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢતા ઓક્સિજનનું સ્તર ઓછું થતું જાય છે. આ કારણે તેનું ચઢાણ કપરું  હોય છે.