Skip to main content

Posts

બિલ ગેટ્સ સોફ્ટવેર ના સર્જનહાર માઈક્રોસોફ્ટ ના સ્થાપક દુનિયાનો ચોથો સૌથી અમીર માણસ

  બિલ ગેટ્સે ૨૦ વર્ષની ઉંમરે માઈક્રોસોફ્ટ કંપની સ્થાપી જે આજે દુનિયાની સૌથી મોટી સૉફ્ટવેર કંપની છે , ૩૨ વર્ષની ઉંમરે બિલ ગેટ્સનું નામ ફોર્બ્સ મેગેઝિને અબજપતિઓની યાદીમાં પ્રસિદ્ધ કર્યું , ૫૦ વર્ષની ઉંમરે બિલ ગેટ્સે ૪૦ અબજ ડૉલરનું દાન કર્યું અને પ૩ વર્ષની ઉંમરે રિટાયર્ડ થઈ ગયા . કોઈ વ્યક્તિએ એની જિંદગીમાં કેટલા રૂપિયા કમાવવા જોઈએ ? ઉંમરના કયા પડાવે રિટાયર્ડ થવું જોઈએ ? પોતાનાં સંતાનો માટે કેટલા રૂપિયા મૂકીને જવું જોઈએ ? આ એવા બેઝિક પ્રશ્નો છે કે જેના ઉત્તર બધાને જોઈએ છે પરંતુ જો જવાબ મળે તો તેનું પાલન કરવું નથી . ખાસ કરીને જે લોકો અમીર છે , ખાધેપીધે સુખી છે , જેમને ભવિષ્યની આર્થિક ચિંતા નથી , તે લોકો માટે તો આ ઉપરના ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે , કારણ કે ઉંમરના એક પડાવ પછી પણ પૈસા કમાવાનો લોભ છૂટતો નથી . આખી જિંદગી પૈસા કમાવા માટે દોડધામ કર્યા પછી નિરાંતથી જિંદગીની મજા ક્યારે લેવીર તેની ખબર પડતી નથી.રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવા ?  દુનિયાના મોટાભાગનાં કમ્યુટર બિલ ગેટ્સની કંપની માઈક્રોસોફ્ટના સૉફ્ટવેરથી ચાલે છે . ચીનમાં દર વર્ષે લગભગ ૩૦ લાખ કયૂટર વેચાય છે , પરંતુ ચીનના લ...

शास्त्र कहते हैं कि अठारह दिनों के महाभारत युद्ध में उस समय की पुरुष जनसंख्या का 80% सफाया हो गया था। युद्ध के अंत में, संजय कुरुक्षेत्र के उस स्थान पर गए जहां संसार का सबसे महानतम युद्ध हुआ था।

  शास्त्र कहते हैं कि अठारह दिनों के महाभारत युद्ध में उस समय की पुरुष जनसंख्या का 80% सफाया हो गया था। युद्ध के अंत में, संजय कुरुक्षेत्र के उस स्थान पर गए जहां संसार का सबसे महानतम युद्ध हुआ था। उसने इधर-उधर देखा और सोचने लगा कि क्या वास्तव में यहीं युद्ध हुआ था? यदि यहां युद्ध हुआ था तो जहां वो खड़ा है, वहां की जमीन रक्त से सराबोर होनी चाहिए। क्या वो आज उसी जगह पर खड़ा है जहां महान पांडव और कृष्ण खड़े थे? तभी एक वृद्ध व्यक्ति ने वहां आकर धीमे और शांत स्वर में कहा, "आप उस बारे में सच्चाई कभी नहीं जान पाएंगे!" संजय ने धूल के बड़े से गुबार के बीच दिखाई देने वाले भगवा वस्त्रधारी एक वृद्ध व्यक्ति को देखने के लिए उस ओर सिर को घुमाया। "मुझे पता है कि आप कुरुक्षेत्र युद्ध के बारे में पता लगाने के लिए यहां हैं, लेकिन आप उस युद्ध के बारे में तब तक नहीं जान सकते, जब तक आप ये नहीं जान लेते हैं कि असली युद्ध है क्या?" बूढ़े आदमी ने रहस्यमय ढंग से कहा। "तुम महाभारत का क्या अर्थ जानते हो?" तब संजय ने उस रहस्यमय व्यक्ति से पूछा। वह कहने लगा, *"महाभारत एक महाका...

દુનિયાનું સૌથી અમીર ગામ , દરેક પરિવાર પાસે છે કરોડો રૂપિયા જાણવા જેવું

  દુનિયાનું સૌથી અમીર ગામ , દરેક પરિવાર પાસે છે કરોડો રૂપિયા  દરેક દેશની પોતાની એક અલગ ખૂબી હોય છે . ચીનની વાત કરવામાં આવે તો આ દેશ દરેક ક્ષેત્રમાં આગળ છે . ત્યાંની ટેક્નોલોજી પણ ઘણી આગળ છે . પણ આ દેશના ગામની વાત કરવામાં આવે તો તેની પણ એક અલગ જ ખૂબી છે . ચીનનું એક ગામ છે જ્યાં દરેક પરિવાર કરોડપતિ છે . આ ગામનું નામ સુપર વિલેજ છે , જ્યાં દરેક વ્યક્તિના ખાતામાં ૧.૫ કરોડ કરતાં પણ વધારે રૂપિયા છે . આ ઉપરાંત આ ગામની દરેક વ્યક્તિ પાસે આલીશાન ઘર અને ચળકતી ગાડી છે . ચીનની જિયાંગસૂ પ્રોવિન્સના વાક્શી ગામને સૌથી અમીર ગામ માનવામાં આવે છે . આ ગામ સુપર વિલેજના નામથી વિશ્વભરમાં જાણીતું છે . જાણવામાં આવ્યું છે કે આ ગામમાં હેલિકોપ્ટર , થીમ પાર્ક અને ટેક્સી પણ છે . આ સાથે લાઈટોથી ચમકતા રસ્તા અને આકાશમાં ઊડતાં હેલિકોપ્ટર પણ છે . એવું નથી કે આ ગામ પહેલેથી જ અમીર હતું . આ પહેલાં અહીયાંના લોકો ખૂબ જ ગરીબ હતા . ગામને ઉજજવળ બનાવવાનો શ્રેય કમ્યુનિસ્ટ પાર્ટીના લોકલ સેક્રેટરી – ફેનોબોને જાય છે . રેનોબોએ જ ગામના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે . તેમણે સામૂહિક ખેતીને પ્રોત્સાહન આપી આગળ વધારી છે . હાલમાં આ ...

Stive jobs ने Appel कंपनी को किया था शुरू, उसी ने नौकरी से निकाला.

Stive jobs ने Appel कंपनी को किया था शुरू, उसी ने नौकरी से निकाला..  यद्यपि जॉब्स बहुत आकर्षक और जिद्दी थे , वे अपने मैनेजमेंट में काफी अव्यवस्थित और अस्थिर भी थे । उनके साथी बताते हैं कि जॉब्स अपनी मीटिंग्स सुबह समाप्त करते थे और फिर भी अपने स्टाफ से उम्मीद रखते थे कि वे सुबह के 7 बजे अपने डेस्क पर पहुँच जायें । इससे हमेशा ही ऑफिस में तनाव का माहौल रहता था , विशेषतः हाल ही में नियुक्त किये गए स्कूली के साथ । दोनों के बीच काम सम्बन्धी सम्बन्ध काफी ख़राब होते चले गए । जॉब्स ने उन्हें निकालने की कोशिश भी की , पर असफल रहे । बल्कि इससे उन्हें काफी नुक्सान पहुँचा : एप्पल के बोर्ड ने , स्कूली को , जॉब्स को चेयरमन की पोस्ट छोड़ कर बाकी सभी पदों से निकालने का अधिकार दे दिया और फिर उन्होंने उन को उनकी प्रबंध से सम्बंधित जिम्मेदारियों से भी वंचित कर दिया । जॉब्स ने काम पर आना छोड़ दिया और फिर 5 महीने के बाद त्यागपत्र दे दिया ।