Skip to main content

Posts

માણસ ન બગડે તેવી વ્યવસ્થા ખરી? હા, એના માટે ની વ્યવસ્થા નું નામ છે "સત્સંગ

Image by VISHAL KUMAR from Pixabay દૂધ ન બગડે એટલા માટે ફ્રીજમાં મુકાય છે. શાકભાજી, દવા, રાંધેલા અન્ન ન બગડે માટે ફ્રીજમાં મુકાય છે માણસ ન બગડે તેવી વ્યવસ્થા ખરી? હા, એના માટે ની વ્યવસ્થા નું નામ છે "સત્સંગ". જીવનમાં શાંતિ મેળવવા માટે "હવાફેર" નહીં પણ "મનફેર" કરવાની જરૂર છે. અને તે "સત્સંગ" થી જ થાય છે. તાવ ઉતરે તે 'દવા' લાગું પડ્યા ની નિશાની છે તેમ આપણું "આચરણ" સુધરે તે "સત્સંગ" લાગું પડ્યા ની નિશાની છે.                 🙏  જય શ્રી કૃષ્ણ 🙏

જીવન માં આવી ભૂલો ક્યારેય ના કરવી.

 જીવન માં આવી ભૂલો ક્યારેય ના કરવી. Image Credits : pixbay.Com 1.મતલબી માણસ ને ક્યારેય સાથ આપવો નહીં. 2.ધર્મ વિરોધી માણસ પર ક્યારેય ભરોસો કરવો નહિ.  3. ધર્મ માટે લડતા માણસ ને ક્યારેય એકલો મૂકવો નહિ. 4. સમાજ ને ક્યારેય એકલો મૂકવો નહિ. 5. સમાજ વિરોધી ની સાથે રહેવું નહિ. 6. સમાજ ને વેચતા માણસ નો સાથ આપવો નહીં. 7. માં બાપ નો ના થયો હોય તેનો વિશ્વાસ કરવો નહિ. 8. મોકો આપ્યા પછી ભૂલી જાઇ તેને બીજી વાર મોકો આપવો નહીં.  9. એક વાર તમારા વિશે ખરાબ બોલ્યા હોય તેના પર વિશ્વાસ કરવો નહિ. 10. સંકટ સમયે તમારી સાથે ઉભા રહે તેવા ને ક્યારેય છોડવો નહિ. 11.  વિશ્વાસ ઘાતી સાથે ક્યારેય ધંધો કરવો નહિ

જીવનમાં ઉતારવા જેવા -સુવાક્યો

  વ્યસન છોડી દો તો..... કસરત જ છે. કોઈને નડો નહી તો....સમાજ સેવા જ છે.  પાપ ના કરો તો...... પુણ્ય જ છે. જેના લીધા છે એને પાછા આપી દો તો....દાન જ છે. અને હા કોઈ તમારું સારું કરે તો તેનું સારું ના કરી શકો તો કાંઈ નહી પણ ખરાબ ન કરો તો એ.... સૌથી મોટું સત્કર્મ જ છે.

થોડુ ચણ.. થોડુ પાણી.

 થોડુ ચણ.. થોડુ પાણી.. ઉનાળા ની આવી સખ્ત ગરમીમાં પક્ષીઓને જરૂર છે તમારી... દર વર્ષે ગરમીમાં હજારો પક્ષીઓ પાણી વગર મરી જાય છે. આપના ઘરની બાલ્કની કે અગાસી પર પાણી ભરેલ વાસણ જરૂર મુકો અને જીવદયાનાં આ ઉતમ કાર્ય નાં ભાગીદાર બનો .