Skip to main content

Posts

જંગલી અને અદ્ભુત એશિયન પ્રાણીઓ

  જંગલી અને અદ્ભુત એશિયન પ્રાણીઓ 1. લાલ પાંડા તમે આને ટર્નિંગ રેડ ફિલ્મના સ્ટાર તરીકે જાણતા હશો. લાલ પાન્ડા એક આરાધ્ય સસ્તન પ્રાણી છે, જે ચીન અને હિમાલયના વતની છે. લાલ અને ભૂરા ફર અને બિલાડી જેવા કાન સાથે, તે પાંડા કરતાં ઉત્તર અમેરિકાનું ગુચ્છાદાર પૂંછડીવાળું રીંછ જેવું લાગે છે. ચીન અને ભારતના ભાગોમાં, લાલ પાંડા ફરને નસીબદાર માનવામાં આવે છે. જેનો અર્થ છે કે લાલ પાંડાની ખૂબ જ માંગ કરી શકાય છે. પરંતુ શિકાર, અથવા ગેરકાયદેસર શિકારને ઘટાડવાના પ્રયાસમાં, હવે ઘણા રેડ પાંડા રહેઠાણ છે  સુરક્ષિત. 2. ફ્લાઇંગ ફોક્સ આ પ્રાણી વાસ્તવમાં શિયાળ નથી જે ઉડે છે. પરંતુ તે નામ કેવી રીતે પડ્યું તે સમજવું સરળ છે. ઉડતું શિયાળ એક પ્રકારનું બેટ છે, જેને મેગાબેટ કહેવાય છે, કારણ કે તેના વિશાળ કદને કારણે. પરંતુ તે તમને ડરવા ન દો. તેઓ મોટાભાગે ફળ ખાય છે. તેથી જ તેઓને "ફ્રુટ બેટ" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમ છતાં, તેમનું વિશાળ કદ ઉડતા રાક્ષસો વિશે ઘણી ભયાનક વાર્તાઓ તરફ દોરી ગયું છે. મેગાબેટની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક વિશાળ સોનેરી તાજવાળું ઉડતું શિયાળ છે. 3. પેંગોલિન  પેંગોલિન એક અનન્ય સસ્...

શંખના વિવિધ સરળ નુસખાઓ

  શંખના વિવિધ સરળ નુસખાઓ   રોજ સવારે દક્ષિણાવર્તી શંખમાં થોડું ગંગાજળ નાખીને આખા ઘરમાં છાંટવું (ખાસ કરીને ચારેય ખૂણાઓ ૫૨) જોઈએ. તેનાથી ભૂતપ્રેત તથા દુષ્ટાત્માઓની હેરાનગતિમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે. × એક કાચની વાટકીમાં લઘુ મોતી શંખ રાખીને તેને પથારી કે પલંગની નજીક રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દાંપત્યસુખમાં અનોખો અનુભવ થાય છે. જાતીય જીવન સુખદ બને છે. પતિ-પત્ની આ શંખના જળથી આચમન કરીને પોતાના માથા પર અભિષેક કરે તો પરસ્પર વૈમનસ્ય દૂર થાય છે. ...ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો લક્ષ્મીજીનો ઘરમાં સ્થિર વાસ થાય છે. આ શંખનું વિધિવિધાનપૂર્વક પૂજન કરવાથી તથા પોતાના વ્યવસાય સ્થળે રાખવાથી હંમેશાં શુભ પરિણામ અને ઋણમુક્તિ મળે છે. પોતાની માતા પાસેથી ચોખા ભરેલો એક મોતી શંખ પ્રાપ્ત કરો તથા તેને વિદેશયાત્રા સંબંધિત કાગળો કે દસ્તાવેજો પાસે મૂકો. આમ કરવાથી તમારાં વિઘ્નો દૂર થશે અને બહુ જ જલદી વિદેશગમન કરી શકો. . વેપાર-વ્યવસાયના સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ નીચે એક દક્ષિણાવર્તી શંખ રાખીને તેનું દરરોજ પૂજન કરવાથી તથા તે શંખમાં રાખેલા ગંગ...

પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ

  પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ   Image by Pixabay.com પતિ : અરે કેમ સૂતી નથી? પત્ની : બસ, શાંતિથી બેઠી છું. સાચું કહું તો મને રોજ થાક લાગતો હતો, પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છોને ત્યારથી આ થાક ઓછો થઈ ગયો છે. ભલે કામ થોડું વધી ગયું છે અને કામવાળી બાઈ પણ રજા પર છે. છતાં પણ હું રસોઈ બનાવું ને તમે અંદર આવીને વાતો કરતાં-કરતાં આગળ-પાછળ પડેલું બધું જગ્યા પર મૂકી દો છો. હું કહું થોડી મદદ કરાવો તો તરત જ તમે બોલી ઊઠો છો કે લાવ, હું કરી દઉં, નવરો જ છું. આ બધું જ મને અઢળક પ્રેમનો અહેસાસ કરાવે છે. બસ, આટલું જ તો જોઈએ છે મારે. નાની-મોટી રકઝક પણ આખો દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતી જાય છે. તમારા ઘરમાં હોવાથી કે આમ વાત કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું-ભરેલું લાગે છે. વાતો અને મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઈ જાય છે. હવે સમજાયું કે રોજ મને થાક કામનો નહીં પણ એકલતાનો લાગતો હતો. કંટાળો, સખત કંટાળો આવી જાય છે ક્યારેક... નહીં? પણ મારી વાત યાદ રાખજો તમે... પરિવાર સાથે કાઢેલા આ દિવસો જીવનના અંત સુધી નહીં ભૂલો. જ્યારે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને બધા પોતપોતાના કામમાં વ્ય...

સાવધાન અનેક ધર્મગુરુઓની સૂચના

  સાવધાન  અનેક ધર્મગુરુઓની સૂચના   2022 થી 2024 સુધીમાં મોટો બદલાવ.....  સાવધાન પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે પરંતુ કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે આજના આ યુગને કર્યો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે .  સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેક ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે .  પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર...