Skip to main content

Posts

Showing posts from July, 2020

Krisp | Noise cancelling Apps

Krisp is a virtual microphone that sits between your physical microphone and conferencing apps on your system. It mutes the noise (dog barking, crying kids, etc) going from your background to the call participants. Krisp provides a UI so that users can control and mute the background noise from their surroundings, and also mute the background noise of others on the call while preserving clear voice quality. *For normal people 14 day pro service free* *Krisp Pro and Teams Free for All Students, Teachers for 6 months* With COVID-19 continuing to impact people and countries around the world, the educational community and government institutions are transitioning to remote work and distance learning. *(Only for Mac, Windows, Chrome and iOS )* We have decided to make Krisp free for the following organizations and individuals: Teachers/Students Hospital and government workers Schools/Universities Hospitals/Government organizations Nonprofit organizations We will make Krisp absolutely free fo...

🔥 *જ્ઞાનનો ખજાનો* 🔥

📍 નમસ્કાર મિત્રો, અહિં Computer ને લગતી ઘણી બધી માહિતી છે. અને એ પણ બધુ ગુજરાતી ભાષામાં. 📌 નીચે બધાજ કોર્ષની લિંક આપી છે. અને તેના કેટલા Videos છે. એ પણ લખ્યુ છે.  📌 લોકો આવા કોર્ષ માટે હજારો રૂપિયા ખર્ચતા હોય છે. પણ અહિં તમે બધુ મફતમાં મળી રહેશે અને એ પણ ગુજરાતી ભાષામાં *1. Computer Basic and Office Work* (67 Videos) 👉🏻 https://akedu.tk/course-1 *2. Computer Accounting With Tally ERP 9* (21 Videos) 👉🏻 https://akedu.tk/course-2 *3. Advance Excel and Formulas* (38 Videos) 👉🏻 https://akedu.tk/course-3 *4. DTP Graphics - Corel Draw* (36 Videos) 👉🏻 https://akedu.tk/course-4 *5. DTP Graphicss - Adobe Photoshop* (35 Videos) 👉🏻 https://akedu.tk/course-5 *6. DTP Graphics - Adobe Illustrator CS6 and CC* (42 Videos) 👉🏻 https://akedu.tk/course-6 *7. Software Programming Part-1 : ANSI C* (132 Videos) 👉🏻 https://akedu.tk/course-7 *8. Software Programming Part-2 : C++ Object oriented* (65 Videos) 👉🏻 https://akedu.tk/course-8 *9. Software Programming Part-3 : C#.net windows* (4...
The best way to predict your future  is to create it. Abraham Lincoln
3 महीने घर पर रहने पे ये समझ  आ गया हैं की.... इंसान उतना भी पागल नहीं होता  जितना " Big Boss" वाले  दिखाते हैं...!! 😂😂😂😂😂

Jokes

ઑટોમોબાઇલ એન્જિનિયર ના વાઇફ ની ડિલિવરી થઈ... વાઇફે મેસેજ કર્યો... *તમારુ નવુ વ્હિકલ લોન્ચ થઈ ગયુ* પતિ એ રિપ્લાય  કર્યો...  *વિથ ગીયર ઔર વિધાઉટ ગીયર???* 😜😜
😂😂😂😂😂😂😂 *છોકરો* : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે… *પિતાજી* : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશે સ્કૂલ સુધી પહોંચતા. તારી ટીચર અહીં નજીક જ રહે છે, હું જ સવારે આપી આવીશ એના ઘેર. … સવારે ટીચર ના ઘેર… *પિતાજી* :નમસ્કાર ટીચર. આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું. *ટીચર* : ગુલ્ફી? કેમ? શેના માટે? *પિતાજી* : તમે સ્કૂલે લાવવા કીધું તું ને, એવું મારા છોકરા એ કીધું. એ તો નાનો એવો છે, ગુલ્ફી ઓગળી જાય, એટલે હું જાતે જ લઈ આવ્યો… *ટીચર* : તમારો છોકરો નાનો છે એ ખબર છે મને પણ તોતડો છે, એ તમને ખબર નથી લાગતી. મેં એને *ગુલ્ફી* નહીં, *સ્કૂલ ફી* લાવવાની કીધી હતી....!!! 😂🤣😂 🤔😟🤓😄😆😂  🤣🤣🤣🤣🤣🤣🤣🤣

પતિ પત્નીના જોક્સ ,😁😂

આજે 1500 રૂપિયા બેંક ખાતા માં જમા થયાં એવો મેસેજ આવ્યો. હું વિચાર મા પડી ગયો પગાર તો એક તારીખે જમા થઈ ગયો હતો આ 1500 ક્યાંથી જમા આવ્યા ?  કોઇ સરકારી સહાય હશે? મેં પત્ની ને મેસેજ બતાવ્યો  તો એ બોલી મેં જમા કરાવ્યા છે તમારા ખાતામાં એપ્રિલ મહિનાનું ઘર કામ કર્યું એનો પગાર છે મેં કીધું આપણે કામવાળી ને તો 3000 આપીએ છીએ તો મને 1500 કેમ? પત્ની બોલી બે ટાઈમ જમો છો એના  1500 કાપી લીધા છે😂😂😂😂😂😷😷😷😷

૨૦૨૧ માં રિલીઝ થતી નવી ૧૦ ગુજરાતી ફિલ્મો

૨૦૨૧ માં રિલીઝ થતી નવી ૧૦ ગુજરાતી ફિલ્મો ૧)માવા વિનાનો સુનો ભરથાર ૨) ઘર માં હવે મનડું નથી લાગતું ૩)અમદાવાદ થી અમરેલી ૪)બીડી લાખ ની માવો સવાલાખ નો ૫)હાથ રે ધોયા મે તો પગ પણ ધોયા ૬)ધીરે રેજો રાજ ૭)હાલો કરિયાણા ની દુકાને ૮)મે તો પાદરે બાંધી પ્રીત ૯) એલી માસ્ક પેરજે મારા નામ નો ૧૦)માવો ખવરાવો માણારાજ 😄😄😉😉😊😊😇😇 😇😇😊😊😉😉😀😀

કોરોના વાયરસનો જાદુ: આ જોક્સ વાંચીને હસવું આવશે

લગ્ન માટે જાન લઈ ને 50 નહીં 49 વ્યક્તિ જ જવાનું. નહીં તો પાછા આવશો ત્યારે 51 થઈ જશો.પછી એક ને મૂકી આવવો પડશે. આ તો યાદ કરાવ્યું.  હરખ પદૂડા ના થતા. 😊😊😃😃😂 આવતી ૧૭ તારીખે લોક ડાઉન કાઢો કે ના કાઢો... 😆 પણ આ કોરોના ની રિંગટોન કાઢજો...🎶 ગળે આવી ગ્યાં બાપ...😅 શું કામ માટે ફોન કર્યો હતો એ પણ ભૂલાય જાય છે ... 😂  😂🤣😂🤣😂🤣 😳😳😳😁😁😁 *થોડા દિવસ પછી આવી રીંગટોન આવશે..* *મોંધવારી એક બિમારી છે,એનાથી બચો,ખાવાનુ ઓછુ ખાવ,ફાટેલા કપડા પહેરો,બની શકે તો ચાલતા જાવો,ઇંધણ વાળા વાહનો નો ઉપયોગ ના કરો..* *ધ્યાન રાખો આપડે વિપક્ષ થી લડવાનુ છે,સરકાર થી નહી..* *જનહિત મે જારી* 🤣🤣🤣🤣🤣 અત્યારે કોઈ એવી ઑફર આપે કે 1 ઝાડ વાવો ને 1 માવો લઈ જાવ... તો માવાના આ બંધાણી આખા ભારતને જંગલ બનાવી દે... 😂😜😂 😀😃😄😁😆😅😂🤣☺️😊😇😍😌🙂🙃😉🥰😘😗😙😚😋😛😝😜🤪🤨🧐🤓😎🤩🥳☹️🙁😕😟😏😒😔😞😣😖😫😩🥺😢😭😤😱🥶🥵😳🤯🤬😡😠😨😰😥😓🤗🤔🤭🤫😦😯🤥😶😐😬😑😧😮😲🥱😴😈👿👹👽💩🤒🤧😴🥱😧😮😬                👆🏻     આ બધાને કોરોના થશે...

Jokes

પતી...   "એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!" પત્ની...."કેમ? હું તમને જાડી લાગુ છું?\' પતી... " અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય" પત્ની.... " તમને હું માંદિ લાગુ છું??" પતી... " તારે ન આવવું હો તો પડી રહે!! પત્ની.... "એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!" પતી... "રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી! પત્ની.... "  હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !! પતી... " જો મેં એવું નથી કહ્યું!!" પત્ની.... " એટલે હું ખોટું બોલું છું એમ ને?" પતી... " મગજની નસ ખેચવાની રેવા દેને!!\' પત્ની.... " મને કચકચણી કહો છો? પતી... "એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!" પત્ની.... \'જોયું? તમારી  જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે! પતી... " હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!" પત્ની.... " મને ખબર જ હતી, તમારે  એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા ...

.ફકત એક વાર વાચો

.ફકત એક વાર વાચો *જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન* *••••••••••••••••••••••••••* 1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે. 2. *હાયપરટેન્શન* માત્ર મીઠું ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *મેનેજિંગ લાગણીઓ* માં ભૂલોને લીધે પણ થાય છે. 3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે. 4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* ફેફસાંને અસ્થિર બનાવે છે. 5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે. 6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે. 7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વિકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે. 🙏🏽 *જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..* ▪ગુસ્સો ના કરો. ▪એકબીજા ને માફ કરો. ▪બીજા પાસે બહુ અપેક્ષાઓ...

God images

🖥️ **જૂનું કમ્પ્યુટર માત્ર રૂ 5???**

🖥️ **જૂનું કમ્પ્યુટર માત્ર રૂ  5???** Intel core 2 duo processor with 19" lcd moniter  💻 **જૂનું લેપટોપ માત્ર રૂ.6???** 🖥️ *નવું કમ્પ્યુટર માત્ર રૂ. 13???* Intel i3 with 18.5" led moniter સરળ હપ્તા ની સુવિધા  *સમય* સવારે - 9 થી 1 અને 3 થી  સાંજે 8 Available :- 💥 *Sales and services* - new and old computer - new and old laptop - tv - printer - tablet - computer , laptop , printer accessories 💥 *Software* - Antivirus - Tally - Miracle - Shri sava - Kuber - Windows and many more... 💥 *Security & networking* - CCTV camera - video door phone - attendance machine - money counter machine - networking 💥 ઓનલાઇન ફોર્મ, પાન કાર્ડ, ઉદ્યોગ આધાર, પાસ પોર્ટ, ડ્રાયવિંગ લાયસન્સ નું કામ ચાલુ છે. Only At : *C WORLD COMPUTERS* 213, Rmc complex, guruprasad chowk, krishna nagar main raod, RAJKOT MO-  *Umesh Talsaniya* 9925456243 / 8401573966

Adidas Men's Shoes Online

Addidas All size avail  6-7-8-9-10 1550 freeshippp કોન્ટેક નંબર - 7016232344 મનોજભાઈ ગલચર

Love

Jokes,😁😂

best 22 gujarati suvichar

Tiktok

#ભણતર_ને_ઉપયોગી_થાય_એજ્યુકેશન_રીલેટેડ_ #એપ્સ_બનાવી_હતી  આ બને વ્યિક્તઆે #Alex_zhu & #luyu_yang એક એવી એપ્લિકેશન્સ બનાવી તી કે એજ્યુકેશન ભણતર ને ઉપયોગી થાય વિડિયો દ્વરા બને મળી ને એક એપ્સ બનાવી પણ બાજાર મા આવી પણ ચાલી નઈ આ બને  Alex zhu & luyu yang મળી ને ફરીથી એના પર કામ કયુૅ  ભુલો સુધારિ ફરીથી એક એપ્સ બનાવી જોયું કે લોકો સેલ્ફી લે સંગીત સાંભળે  એક ટીવી શો.. મા જોયું  ડાન્સ કરે છે પાછળ સંગીત ચલે બસ પછી આજ ફીચસૅ ને આ એપ્સ મા એડ કરી દીધું  અને નવી એપ્સ બનાવી જેનું નામ #_musically આ એપ્સ આવતા ખુબ ચાલી એપ્સ સ્ટોર મા ટોપ રેન્કિંગમાં આવી ગય musically ને  byte dance નામની ચાઇનીઝકંમપની એ ખરીદી લીધી નાવા નામ સાથે બાજાર મા એપ્સ લોન્ચ થય TIK TOK

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ,*

(૧)  પ્રકૃતિ નો પહેલો નિયમ:       અગર ખેતર માં બીજ ન નાખીએ, તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!! એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ, તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!! (૨) પ્રકૃતિ નો બીજો નિયમ:       જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે. - સુખી સુખ વહેંચે છે!! - દુઃખી દુઃખ વહેંચે છે!! - જ્ઞાની જ્ઞાન વહેંચે છે!! - ભ્રમિત ભ્રમ વહેંચે છે!! - ભયભીત ભય વહેંચે છે!! (3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:       આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો. કારણકે... - ભોજન ન પચવાથી, રોગ વધે છે!! - પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!! - વાત ન પચવાથી, ચુગલી વધે છે!! - પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!! - નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!! - ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!! - દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!! - સુખ ન પચવાથી, પાપ વધે છે!! વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!! સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.

good morning images in gujarati