Skip to main content

Posts

Showing posts from September, 2020

The news

 

મહાનુભાવો ના સુવિચાર || inspirational quotes

"જો તમારે સ્વર્ગ જેવી જિંદગી જીવવી હોય તો તો પહેલા તમારે  નર્ક જેવી મહેનત કરવી પડશે." - ઇલોન મસ્ક " તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો " - સ્વામી વિવેકાનંદ  

ગુજરાતી સુવિચાર 22

 

|| *પૈસાનું મહત્વ* ||

|| *પૈસાનું મહત્વ* || ● મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી. એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માંથી બહાર નીકળી શકશો. ● સગાવહાલા અને મિત્રો બધા આશ્વાસન અને સલાહો આપશે. એ ખાલી સાંભળવું ગમશે બાકી એનાથી મુશ્કેલીનો અંત નહિ આવે, ભગવાનના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે. હા એક જાતની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનોના ચક્કર કાપવાથી પણ એમાંથી બહાર નીકળીના શકાય. ● કોઈ કદાચ થોડી ઘણી આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે, બાકી પહેલાં જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી. ● અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકોના મિત્રો અને સગાવહાલા પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલાના ખભે આપણી લાશ જ બહાર નીકળે, એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવનના વેવલાવેડા બંધ કરીને એક જ ધ્યેય કે નીતિથી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું, બાકી ...
 

સફળતા માટે ત્રણ બાબતો જરૂરી

 સફળતા માટે ત્રણ બાબતો જરૂરી  જે લોકો બિઝનેસ મેનેજમેન્ટ, સેલ્સમેન લાઈન, એન્જિનિયરિંગ, ધાર્મિક સંસ્થાઓ,  લેખન, અભિનય અને બીજા ક્ષેત્રો માં ટોચ ઉપર પહોંચ્યા છે એ લોકો આત્માવિકાસ માટે એમણે કરેલી યોજના ઓ પ્રમાણે જ ચાલીને ત્યાં પહોંચી શ્ક્યા છે.  કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ત્રણ બાબતો હોવી જોઇએ.  એમાં સામગ્રી હોવી જોઈએ:  એટલે કે શું કરવું જોઈએ.  બીજી બાબત: એમા પ્રદ્ધતિ હોવી જોઇએ -એટલે કે કેવી રીતે કરવું જોઈએ. અને ત્રીજી બાબત એ કે તે આખરી કસોટી માં પાર ઉતરવું જોઇએ - એટલે કે એનાં પરિણામ મળવાં જોઈએ.  શું કરવું જોઈએ- એ માટે સફળતા વિશેના તમારા અંગત ટ્રેનિંગ પ્રોગ્રામમાં સફળ નિવડેલા લોકોના અભિગમ અને એમની ટેકનિકો વિશેનો અભ્યાસ નો મુદ્દો રાખવો જોઈએ.  એ લોકો કેવી રીતે સફળ બને છે?  એ લોકો અવરોધોનો કેવી સામનો કરે છે અને એને કેવી રીતે પાર કારે છે? એ લોકો બીજાઓ પાસેથી કેવી રીતે સન્માન પ્રાપ્ત  કરે કરે છે?  એવી કઈ બાબત છે. જે એમને સાધાણ લોકો થી જુદા પાડે છે ?  સફળ લોકો કેવી રીતે વિચારે છે  ? આત્મવિકાસ  કેવી રીતે કરવો એ બાબત પર થી ...

પતિ પત્નીના જોક્સ ,😁😂

 *ટક ટક*  😃🤣😀😀😛😛😛😛 એક ભાઈ ના નવા જ લગ્ન થયેલા પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી.. અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગ ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગ ટૂંકો હોવાને કારણે કાયમ પાટલાનો ટક ટક નો અવાજ આવતો.. રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગ અલગ પડયા હતા.. ભાઈએ પત્ની ને પૂછ્યું.. "તેં શું કર્યું ?" પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગ તોડી નાખ્યા.. *આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..* બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છે.. || ચુપ રહો - ખુશ રહો || 😄😄

Motivational Quotes

 

ભુરો અને સાહેબ ગુજરાતી જોક્સ 🤣🤣

 

એક મહિલાએ દવા વિના જ જીવલેણ રોગ શી રીતે મટાડ્યો ?

 એક મહિલાએ દવા વિના જ જીવલેણ રોગ શી રીતે મટાડ્યો ?  કેટલાક સમય પહેલા ઓશો ટાઇમ્સ' ના એક અંકમાં  જીવલેણ બીમારી ના દરદીની  વિતક કથા આવેલી. વિદેશમાં રહેતી એ મહિલાએ ને ખબર પડી તેમનાં  રીપોર્ટ ' પોઝિટિવ ' આવીયા છે..... તો ક્ષણભણ તો એ ડઘાઈ ગઈ. બીજી પળે સ્વસ્થ  બનીને એણે વિચાર્યું કે છ મહિના માં મારું મૃત્યુ થઈ જસે છ મહિના થી વધારે હવે મારી પાસે સમય નથી. મૃત્યુની તલવાર માથે લટકી રહી છે. આથી આ છ મહિનામાં જ મારે બાકીના જીવનનો સાર-નિચોડ જાણી લેવાનો છે. બચેલા આ થોડા સમયમાં જ જે કાંઈ સારા કાર્ય થઈ શકે તે કરવાનું છે.  એટલે  ક્ષણ પણ ગુમાવ્યા વિના એણે ઉલ્લાસપૂર્વક જીવવાનું શરુ કર્યું. રોજ સવાર સાંજે એણે દરિયા કિનારે ફરવા નું  શરૂ કર્યુ. ઘુઘવતા વિરાટ સમુદ્રને જોઈ એની અંદર પણ કશુંક વિરાત ઊમટવા લાગ્યું. એણે ખીલતાં ફૂલ ને જોયાં . નાનાં નાનાં બાળકોને દુરથી જોઈને એના જેવા જ નિશ્ચિત અને નિર્દોષ થઈ ને જીવવાનું શરુ કર્યું જીવનની પ્રત્યેક પળને એણે આનંદ અને ઉત્સવથી  ભરીને જીવવાનો નિર્ણય કરી લીધો.અને પોતાને પણ આશ્ચર્ય થાઈ એ રીતે, મૃત્યુ આવે પોતાનો ટેસ્ટ કરાવ્યો તો ...

Gujarat jokes 1

 

હાઈસ્પિડ ટ્રેનની એડી કરન્ટ બ્રેક

 હાઈસ્પિડ ટ્રેનની એડી કરન્ટ બ્રેક  ઝડપથી  દોડતાં વાહનોને રોકવા માટે બ્રેકનો ઉપયોગ થાય છે. બ્રેક  ઘર્ષણના સિદ્ધાંતો ઉપર કામ કરે છે સાઈકલની સાદી  બ્રેક તમે જોઈ હશે બ્રેક દબાવો એટલે રબર ની બે દટ્ટી વ્હીલની ધાર પર બને તરફ દબાઈ જઈને વ્હીલને ફરતું અટકાવે છે. આ ક્રિયામાં ફરી રહેલા વ્હીલની ગતિશકિતમાં બ્રેકના ઘર્ષણથી અવરોધ સ્ત્રય છે. અને તે શક્તિ બ્રેકના રબરમાં શોષાય છે. તમે ઝડપથી ફરતા વ્હીલની બ્રેક દબાવી બ્રેક ઉપર સ્પર્શ કરશો તોતે ગરમ થયેલા લાગશે.  સામાન્ય ગતીથી ચાલતા વાહનોમાં આ બ્રેક ચાલે પરતું 300 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનમાં આવી બ્રેક નબળી પડે હાઈસ્પિડ ટ્રેનને રોકવા માટે એડી કરન્ટને ઓળખાવો પડે . મેગનેટીઝમ અને ઈલેકટ્રીક સીટી એક જ સિક્કાની બે બાજુઓ છે બંને કુદરતી પરિબળો એકબીજાનાં પુરક છે. ઈલેકટ્રીક કરન્ટની નજીક રાખવામાં આવેલું મેગનેટ  ચક્રકાર ફરવા લાગે છે.ઈલેકટ્રીક મોટર તેનો નમૂનો છે. પરંતુ આ ઉપરાંત એક બીજો નિયમ લેન્ઝ નામના વૈજ્ઞાનિક શોધેલો.લેનડઝા  નિયમ મુજબ મેગ્નનેટની નજીકથી તાંબા જેવું સુવાહક ધાતુ પસાર થાય ત્યારે તાંબામા  ઈલેકટ્રીક કરન્ટ ઉત્પાદન...