Skip to main content

Posts

ગુગલ એન્દ્રોઈડ સ્માર્ટફોનમાં હવે, સ્ક્રીન શેરિંગ શકાશે

  ગુગલ એન્દ્રોઈડ સ્માર્ટફોનમાં હવે, સ્ક્રીન શેરિંગ  શકાશે  ગુગલ હવે તેની વીડીયો કોલિંગ એપ ડ્યુઓમાં શેરિંગનો ઓપ્શન આપ્યો છે. આવી સ્થિતિમાં હવે તમે ડ્યુઓ સાથે વિડીયો કોલિંગ દરમિયાન તમારી ફોનની સ્ક્રીન શેર કરી શકો છો. આ ઉપરાંત ગુગલે વીડીયો મેસેજિસ માટે સ્વાલીત કેપ્શંસ પણ ઉમેર્યા છે . ગુગલે જાહેરાત કરી હતી કે કંપની ની ફોન એપ્લિકેશન સ્પામ કોલરોને બંધ કરશે અને તમને કોણ બોલાવે છે તે કહેશે ગુગલ હવે એન્ડ્રોઇડ 9 અને તેથી વધુની એપ માટે આ સુવિધા લાવસે .જેની પાસે ડિફોલ્ટ રૂપે ગુગલ ફોન એપ્લિકેશન નથી તેઓ તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે . એન્ડ્રોઈડ માં  એક નવી સુવિધા સાઉન્ડ નોટિફિકેશન પણ ઉમેરવામાં આવી છે.  આ તમને આસપાસ ની મહત્વપૂર્ણ અને ભયજનક સુચના ઓ માટે ચટવણીઓ મોકલશે. તને વિયર ઓએસ સ્માર્ટવોચ પર સેટ કરી શકાય છે.  હાજારો ચિત્ર સંદેશાવ્યવહાર પ્રતીકો સાથે એકશન બ્લક્સને પણ અપડેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુગલે એપ્લિકેશનમાં  જાપનીઝ , ફેન્ચ , જર્મન અને ઈટાલીયન માટે પણ સ્પોર્ટ ઉમેર્યા છે. ગુગલ ટીવી નવા ક્રોમકાસ્ટના  લોન્ચિંગ સાથે રજુ કરવામાં આવ્યું હતું ગુગલ ટ...

લીલા ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો

 લીલા  ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો  ધણા ખાવા થી ઘણા બધા ફાઈદા ઓ થાય છે.  ધણા માથી શરીરને જરૂરી પોષાકત્વો મળી રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. ધણામાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ, કેલ્શીયમ, આયર્ન,  ફોસ્ફરસ, વિટામિન સી , ફાઈબર અને મેગ્નેશિયમ જેવાં તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધાં પોષાકત્વો બીમારીને દુર કરે છે.  લીલા ધાણા પેટસંબંધી સમસ્યામાંથી છુટકારો અપાવે છે.  તે આપણી પાચનશક્તિમાં વધારો કરે છે.  અડધો ગ્લાસ પાણીમાં  બે ચમચી ધાણા મેળવી ને પીવાથી પેટમાં  થતા દુખાવામાં રાહત મળે છે.  રોજ તમારા ખોરકમાં લીલા ધાણાનો સમાવેશ કરવાથી આંખોની દ્દષ્ટિ તેજ બને છે. ધાણા ભરપુર પ્રમાણમાં વિટામીન  A  હોય છે જે આંખો માટે જરૂરી હોય છે.  તેમજ ધાણામાં  કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વ રહેલાં હોવાથી તે હાડકાં મજબૂત બનાવે છે.

માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત

   8840 મીટર ની ઊંચાઈ ધરાવતો માઉન્ટ એવરેસ્ટ પર્વત  માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.ઉયતિબેટની સીમા પર આવેલા આ પર્વત સૌથી ઊંચા પર્વત તરીકે નમના મેળવી છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત દરિયાના તળીયેથી 8840 મીટર ની ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત તિબેટ ના સરહદી   દેશ નેપાળમાં  આવેલો છે.  આ પર્વત પર આવાર નાવાર પવન સાથે બરફ નો વરસાદ થતો રહે છે.  પર્વતની ટોચ પર પવનની ગતી પ્રતિ કલાક લગભગ 200 માઈલ જેટલી હોય છે. માઉન્ટ એવરેસ્ટ પર્વતને નેપાળ માં  સાગરમાથા કહે છે.  જેનો અર્થ  સ્વર્ગ ની ટોચ એવો થાઈ છે. તેમજ તિબેટમાં  તેને ચોમોલંગમા કહે છે જેનો અર્થ થાય છે પર્વત ની રાણી એવો થાઈ છે.  સંસ્કૃત ભાષામાં આ પર્વતને દેવગિરી પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ઉપરાંત આ પર્વત ને વિશ્વ નો મુગટ તરીકે સંબોધે છે.  આ પર્વત લગભગ છ કરોડ વર્ષ જુનો છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢતા ઓક્સિજનનું સ્તર ઓછું થતું જાય છે. આ કારણે તેનું ચઢાણ કપરું  હોય છે. 

ડોલ્ફિન માછલી નહીં એક જળચર જીવ છે. ખુબ જ સુંદર અને મિલનસાર જળચર પ્રાણી છે.

  ડોલ્ફિન એક જળચર જીવ છે. તે ખુબ જ સુંદર અને મિલનસાર જળચર પ્રાણી છે. ધરતી પર ડોલ્ફિન  41 જેટલી પ્રજાતિઓ વસેલી છે.તેમા થી  37 જેટલી પ્રજાતિઓ દરિયામાં જોવા મળે છે. ડોલ્ફિન દરિયા ઉપરાંત નદીમાં પણ જોવા મળે છે.  જીવ વૈજ્ઞાનિકોના મત મુજબ ડોલ્ફિનનું  અસ્તિત્વ બે કરોડ વર્ષ પહેલાં નું છે . ડોલ્ફીન ની યાદશક્તિ અન્ય સમુદ્રી જીવો કરતાં સૌથી તેજ હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ડોલ્ફિન માછલી  નહીં  પણ એક સસ્તન પ્રાણી છે. તે ઈંડા નહીં પણ બચ્ચાં ને જન્મ આપે છે. તેમની સાંભળવા ની ક્ષમતા મનુષ્ય કરતાં દસ ગણી વધારે હોય છે.   ડોલ્ફિન ને સુગંધ કે દુર્ગંધ નો અનુભવ થતો નથી  અત્યાર સુધીમાં જોવા મળેલી સૌથી મોટી ડોલ્ફિન 32 ફુટ ની હતી તેનું વજન 9000 કિલો જેટલું હતું  તેમજ સૌથી નાની જોવા મળેલી ડોલ્ફિન  4 ફૂટ ની હતી અને તેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું  ડોલ્ફિન કિયારે પોતાનો ખોરાક ચાવતી નથી, તે સીધો ખોરાક ગળી જાય છે. તેની ચામડી ખૂબજ કોમળ હોય છે. તેને સામાન્ય માર વાગતા પણ તે ધાયલ થઈ જાય છે. તે હંમેશાં એક આંખ ખોલીને   સુએ  છે તેનું...