આ મેસેજ સમજ પુર્વક 3થી 4 વખત વાચજો હું જયારે જયારે અસમજણ માં હોઉં ત્યારે નિરાતે 5 વખત વાચી ને નિશ્ચિંત થઇ જાઉં છું આપ સૌને આમાં થી સમજ અને બળ મળશે તો મારી જાતને ધન્ય સમજીશ
આ મેસેજ સમજ પુર્વક 3થી 4 વખત વાચજો હું જયારે જયારે અસમજણ માં હોઉં ત્યારે નિરાતે 5 વખત વાચી ને નિશ્ચિંત થઇ જાઉં છું આપ સૌને આમાં થી સમજ અને બળ મળશે તો મારી જાતને ધન્ય સમજીશ *શ્રીકૃષ્ણ* ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ *જન્મ્યા* પહેલાજ તેમને *મારી નાખવાની* તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ *આબાદ* ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા *સંકટો* આવ્યા પણ તેઓ *લડતા* રહ્યા કોઈ ને કોઈ *યુક્તિ* કરીને હંમેશા બચતા રહ્યા. કોઈ *પ્રસંગ* માં તો તેઓ *રણ* છોડી ભાગી પણ ગયા હતા, પણ મારા *જીવન* માં આટલી બધી *તકલીફો* કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની *જન્મકુંડળી* બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી, ના કોઈ *ઉપવાસ* કર્યા, ના *ખુલ્લા પગે* ક્યાંય ચાલવા ની *માનતા* કરી, કે કોઈ *માતાજી ના ભુવા* પાસે *દાણા* જોવડાવ્યા, મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે. તેમણે તો *યજ્ઞ* કર્યો તે ફક્ત અને ફક્ત *કર્મોનો*. યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બા...