Skip to main content

Posts

Showing posts from August, 2022

*જય શ્રી કૃષ્ણ*🙏☺️

 *જય શ્રી કૃષ્ણ*🙏☺️ 🌴 *"ખુશીઓ* ભેગી કરવામાં  એક *ઉંમર વીતી ગઈ...,* પછી  ખબર પડી કે... *સુખી* તો એ લોકો હતા  કે જેઓ *ખુશીઓ વહેંચતા હતા...* . *જીવન* એ *વિતતા દિવસો* કે *વિતી ગયેલા દિવસો* નું નામ નથી  પણ  *યાદગાર પળો,* અને ખરેખર *જીવેલી ક્ષણો નું નામ છે...!"*💐             🌹 *શુભ પ્રભાત* 🌹

પતિ-પત્ની શોપિંગ માટે ગયા....😇 (ગુજરાતી જોક્સ)

 પતિ-પત્ની શોપિંગ માટે ગયા....😇 કેટલી ઉથલપાથલ કર્યા બાદ પત્ની એ ૪૦-૫૦ ડ્રેસ અલગ તારવ્યા.  એનું ય ઘનિષ્ઠ અવલોકન કરી એમાં થી ૧૫ ડ્રેસ અલગ કર્યા.  એમાં થી ૫ અને  છેલ્લે ૧ ડ્રેસ ફાયનલ કર્યો....🥴 આ પ્રક્રિયા માં ૪ થી ૫ કલાક નીકળી ગયા. ...😇😇😇 બિલ ચૂકવી બહાર નીકળતાં  પતિ એ કોમેન્ટ કરી કે  *આદીમાનવ ને સારું હતું કે એની પત્ની ઝાડ નાં પાંદડાં જ પહેરતી હતી...😎* પત્ની નો સટીક જવાબ...🤫 *તમને શું ખબર કે એને એક એક પાંદડું પસંદ કરવા પેલા ને કેટલા ઝાડ પર ચડાવ્યો હશે...🤭🙊🤭* તમને તો એ.સી. માં બેસી રહેવામાં પણ પેટ માં ચૂંક આવે છે!!!,,,,,,,,, નોંધ- *પત્ની આગળ વધારે દોઢ ડહાપણ કરવું નહીં!!*

The land of culture must share proud to be indian

 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Importance of States in India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Punjab for Fighting, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Bengal for Writing... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Kashmir for Beauty, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Andhra for Duty... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Karnataka for Silk, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Haryana for Milk... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Kerala for Brains, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Tamil for Grains... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Orissa for Temples, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Bihar for Minerals... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Gujarat for Peace, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Assam for Tea... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Rajastan for History, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Maharashtra for Victory... 🇮...

Rakshabandhan viral post

 

૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો Atomic bombings of Nagasaki

  ૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો અમેરિકાએ ૧૯૪૫ માં છ ઓગસ્ટે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યા બાદ નવ ઓગસ્ટે નાગાસાકી શહેરને નિશાન બનાવ્યું હતું . ૧૯૪૫ માં જાપાન અમેરિકા પર હાવી થઈ રહ્યું હતું . જનરલ ગ્રોવ્ઝ અને એડમિરલ પરનેલ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સેનાની કમાન સંભાળી રહ્યા હતાં . અમેરિકાના વૈજ્ઞાનિકો પણ જાણતા હતાં કે એટમ બોમ્બથી કેટલું ભયાનક નુકસાન થઈ શકે છે . હિરોશિમામાં લિટલ બોય નામનો એટમ બોમ્બ ફેંકાયો . તેમા યુરેનિયમ ૨૩૫ નો ઉપયોગ કરાયો હતો . જ્યારે નાગાસાકી પર ફેટ મેન નામનો બોમ્બ ફેંકાયો તેમા પ્લૂટોનિયમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો .  વાસ્તવમાં આ બોમ્બ નાગાસાકી પર ફેંકવાનો ન હતો , બોકસ્કાર કોકુરા પર ફેંકવાનો હતો પરંતુ તે દિવસ કોકુરા પર ભારે વાદળો છવાયેલા હતાં અમેરિકન વિમાન આકાશમાં આંટા મારી રહ્યું હતું . પાઇલટએ બે વાર કોકુરાના આકાશમાં ચક્કર મારીને બોમ્બ ફેંકવાનો પ્રયાસ કર્યો પણ હવામાને સાથ આપ્યો નહીં અને તેને કારણે નાગાસાકી પર હુમલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો . આમ કોકુરા માટે બનાવેલો બોમ્બ નાગાસાકીને ઉજ્જડ કરી ગયો હતો . વિનાશનો ખેલ ખેલાયો , ...

બાપુએ એમેઝોનમાં મીઠાઇ માટે ફોન કર્યો... (ગુજરાતી જોક્સ)

 *બાપુએ એમેઝોનમાં મીઠાઇ માટે ફોન કર્યો...* આપને શું જોઇએ છે ? 💁 બાપુ :"મીઠાઇ જોઇએ છીએ" કોલસેન્ટર : "લાડવા માટે ૧ દબાવો.. રસગુલ્લા માટે ૨ દબાવો.. કાજુ કતરી માટે ૩ દબાવો.. ગુલાબજાંબુ માટે ૪ દબાવો.. કાલાજાંબુ માટે ૫ દબાવો.. બાપુએ લાડવા માટે ૧ દબાવ્યું.. કોલસેન્ટર : "બુંદીના લાડુ માટે ૧ દબાવો.. મોતીચુર માટે. ૨ દબાવો.. મગજના લાડુ માટે ૩ દબાવો.. ચુરમાના લાડુ માટે ૪ દબાવો.. બાપુએ ૨ દબાવ્યું - મોતીચુર કોલસેન્ટર : ૧ કીલો માટે ૧ દબાવો ૫ કીલો માટે ૨ દબાવો ૧ ક્વિંટલ માટે ૩ દબાવો બાપુથી ભુલથી ૩ દબાઈ ગયું... અને ફડાક દઈને બાપુએ ફોન કાપી નાખ્યો.. કોલ સેન્ટરમાંથી તરત જ ફોન આવ્યો.. તમે ૧ ક્વિંટલ મોતીચૂરના લાડવા નો ઓર્ડર આપ્યો છે , સરનામું બતાવો.. બાપુ - "મેં કોઇ ફોન કર્યો જ નથી" કોલસેન્ટર : "તો તમારા ભાઇએ ફોન કર્યો હશે તેમને આપો" બાપુ - અમે આઠ ભાઇઓ છીએ. જીલુભા માટે ૧ દબાવો રાજભા માટે ૨ દાદભા માટે ૩ કાળુભા માટે ૪ જયુભા માટે ૫  લાલુભા મા..... કોલસેન્ટરવાળા એ તરત ફોન કાપી નાખ્યો.. 🤣🤣🤣🤣🤣🤣

જીંદગી

  જીંદગી કશું નહી પણ ઇશ્વર એ બક્ષેલી યાત્રા છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભરેલી જાત્રા છે મણાય એટલી માણી લેજો મિત્રો કેમ કે જીંદગી તો જન્મ મરણ વચ્ચે ની નાની વાર્તા છે ...

માતા - પિતા (parents)

  માતા - પિતા  જાહેરમાં જે પ્રેમ કરે તે મા ,  અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા , આંખથી રડે તે મા અને આંતરથી રડે તે પિતા ,  લાગણીઓથી નવડાવનાર મા તો માંગણીઓ પુરી કરનાર પિતા ... !!  ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા .  નાના - નાના સંકટોમાં માતા યાદ આવે છે ,  અને મોટા સંકટો આવે ત્યારે યાદ આવે તે પિતા .  સંઘર્ષ પિતા પાસે શીખો , સંસ્કાર મા પાસે શીખો ,  બાકી બધું દુનિયા તમને શીખવાડી દેશે . ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે ,  જયારે માતા - પિતા તો સુખ અને સુખ જ આપે છે .  મરવા માટે ઘણાં રસ્તા હોય છે . પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે માં .

દાન અવશ્ય કરો તમારા જીવનનાં વીધીનાં લેખો પણ ભગવાન બદલી નાંખશે

 જી હા‌ મિત્રો બસ આટલું કરી જુવો દરરોજ સવારે ઉઠીને જેની પાસે પૈસાની સગવડ જ સવારે ૯ જાવ.જો એક હોય તેઓ પૈસાનું દાન કરતાં જાવ.જો પૈસાની સગવડ ના હોય તો એક પુળો નીરણ ગાયમાતાને નીરણનું દાન કરતાં જાવ . જો એક પુળો નીરણની સગવડ ના હોય તો એક મુઠ્ઠી અનાજ પક્ષીઓને ચણ નાંખતા મુઠ્ઠી ચણની સગવડ ના હોય તો એક બટકું રોટલો કુતરાઓને નાખતાં જાવ.જો એક બટકું રોટલાની સગવડ ના હોય તો એક ચપટી લોટ લઇને કીડીયારું પુરતાં જાવ ..... પણ દરરોજ દરરોજ સવારે ઉઠીને દાન અવશ્ય કરો જેથી તમારાં જીવનમાં ભવિષ્યમાં આવનાર દુખો નહિ આવે અથવા તો આવનારા દુખો 100 % ઓછા થઇ જશે ગેરંટી સાથે અને તમારા જીવનનાં વીધીનાં લેખો પણ ભગવાન બદલી નાંખશે અને તમારું અને તમારા પરિવારનું આવનારું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ થઇ જશે.મારી આ વાતો ભરોસો ન આવતો હોય તો જાતે જ જીવનમાં અનુભવ કરી લો ...

એક વ્યક્તિના - ૪૦૦ રૂપિયામાં VIP. સુવિધાઓ ધરાવતી આ ધર્મશાળા નો જોવો સંપૂર્ણ વિડિયો.

  રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આવેલ નકલંક ધામ જગ્યાના શ્રી રાજેન્દ્રદાસ બાપુએ હરિદ્વાર માં "નકલંક ધામ " ધર્મશાળા ચાલું થઈ રહી છે.જેમાં ૧૩૩-AC. રૂમ  ફાઈવસ્ટાર હોટલ ને ભુલાવી દયે તેવી અધ્યતન સગવડ નહીંવત્ ચાર્જ માં એક વ્યક્તિના - ૪૦૦ રૂપિયામાં VIP. સુવિધાઓ ધરાવતી આ ધર્મશાળા નો જોવો સંપૂર્ણ વિડિયો.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના

 *🌀 પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના* ✒️રૂ.75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે *▪️ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા:- 75000*  *▪️ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ને રૂપિયા:- 1,25,000*  ▪️ફોર્મ ભરી પરીક્ષા આપી સહાય મેળવો   *✒️ઓનલાઇન ફોર્મ ભરવા માટે લિંક👇🏼* 👉🏻 https://www.4gojas.com/2022/08/pm-yashasvi-scolarship-2022-apply-online.html   *👌🏻ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ને આ પોસ્ટ શેર કરો*

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા ભરતીની જાહેરાત 2022

 *ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા ભરતીની જાહેરાત 2022* *▪️પગાર -* દર મહિને 30,000/-  *▪️પોસ્ટ -* વિવિધ પોસ્ટ  *▪️છેલ્લી તારીખ -* 08/08/2022 🔗અરજી કરવા લીંક 👇🏻 https://www.4gojas.com/2022/08/bpcl-bharti-2022-apply-for-junior.html નોકરીની માહિતી આગળ શેર કરો 🙏🏾

કન્યાદાન યોજના: આ યોજના માં દીકરીના લગ્ન માટે મળશે 27 લાખ*

  💥 *કન્યાદાન યોજના: આ યોજના માં દીકરીના લગ્ન માટે મળશે 27 લાખ* 👌🏻દરરોજ બચાવો  ખાલી 121 👌🏻 દિકરીના લગ્નની ચિંતા નહિ રહે 👌🏻 LIC પોલિસી હેઠળ દરરોજ આટલા રૂ. 121 જમા કરો અને મેળવો લાભ ⤵️ *જાણો સમગ્ર માહિતી અને આજે જ લાભ લો* ✒️ https://bit.ly/3zRYisG